GPSC Important Notice for Call Letters to be downloaded from 23th April-2026 to 11th May-2026
GPSC Important Notice for Call Letters to be downloaded from 23th April-2026 to 11th May-2026
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Bharti 2026
GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Recruitment details
Name of the Organization: GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC)
નોંધ:
(૧) ઉકત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપરોકત દર્શાવેલ જાહેરાતો OMR પધ્ધતિથી લેવાશે.
(૨) ઉપરોકત ક્રમ ૧૧ થી ૭૪ સુધી દર્શાવેલ જાહેરાતોની કોમન સામાન્ય અભ્યાસની પરીક્ષાનાં પ્રવેશપત્રો તારીખ ૦૩.૦૫.૨૦૨૬થી ડાઉનલોડ કરી શકાશે.
(૩) ક્રમ ૧૨, ૧૩, ૧૭ અને ૧૮ પર દર્શાવેલ જાહેરાતોનાં સંબંધિત વિષયનાં પ્રવેશપત્રો અલગથી તારીખ ૦૩.૦૫.૨૦૨૬નાં રોજથી ડાઉનલોડ કરવાનાં રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(૪) ક્રમ ૭૪ થી ૮૮ પર દર્શાવેલ જાહેરાતોનાં સંબંધિત વિષયનાં પ્રવેશપત્રો અલગથી તારીખ ૦૮.૦૫.૨૦૨૬, ૧૦.૦૫.૨૦૨૬ અને ૧૧/૦૫/૨૦૨૬થી ડાઉનલોડ કરવાનાં રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(૫) વધુમાં ઉમેદ્વારોએ તેઓ દ્વારા એક કરતા વધારે જાહેરાતોમાં અરજી કરેલ હોય અને તે જાહેરાતોની પ્રાથમિક કસોટી એકજ દિવસે અને તેજ સમયે હોય તો તેવા ઉમેદવારોએ SELF DECLARATION ભરવું ફરજીયાત છે જેથી તેઓ દ્વારા એક જાહેરાતમાં મેળવેલ ગુણ્ તેઓ દ્વારા કરેલ અરજી વાળી અન્ય જાહેરાતમાં
તે ગુણ મૂકી શકાય. જો ઉમેદવાર SELF DECLARATION ન ભરે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે.
(૬) પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) https://gpsc-ojas.gujarat.gov.in પર જવુ. (2) “Call Letter/Form" >> "Preliminary Call Letter / Main Exam Call Letter / Form" પર "Click" કરવું. (3) અહીં ઉમેદવાર પોતાની "Job Select" કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે “Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારોએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે. આસનોંધ:- પોસ્ટઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી
માટે આયોગની કચેરી (સરનામું: એરફોસ એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા https://gpsc-ojas.gujarat.gov.in માં ->FEES MODULE માં->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફમેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પધ્ધતિ થી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયુલમાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS" પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જે જાહેરાતો માટે સંમતિ પત્ર અને ડિપોઝીટ લીધેલ છે અને જો ઉમેદવારે સંમતિ પત્ર અને ડિપોઝીટ ભરેલ ન હોય તેવા ઉમેદવારો પરીક્ષામાં બેસવા પાત્ર નથી. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી અને જો સંમતિ પત્ર અને ડિપોઝિટ (લાગુ પડતું હોય તો) ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર પર નાણા નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્રમ, કન્ફર્મેશન અને અને અરજી ક્રમ ની વિગત મોકલવી. તેમજ મુખ્ય ૧ લેખિત કસોટી અન્વયે અરજી રજી ) ફી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ની જોગવાઈ 'ન ન હોઈ, આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- રોકડેથી ભરીને આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.
Important Links
Notification: Click Here
Official website: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
