Type Here to Get Search Results !

GPRB PSI પો.સ.ઇ. કેડર Provisional Answer Key 2026

 GPRB PSI પો.સ.ઇ. કેડર Provisional Answer Key 2026


 

જાહેરાત ક્રમાંક:GPRB/202526/1 અન્વયે પો... કેડરની લેખિત પરીક્ષા તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પેપર- ની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.

ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા /રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા /રજુઆત ધ્યાને લેવામાં આવશે नहीं.

તા.૦૪.૦૫૨૦૨૬ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

 

Important Links

Notification:  Click Here

Official websiteClick Here

 

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.