Type Here to Get Search Results !

ડાકોર નગરપાલિકા ભરતીDakor Nagarpalika bharti 2026

 ડાકોર નગરપાલિકા ભરતી 2026 

 

ડાકોર નગરપાલિકા સિટી મેનેજર ની જગ્યાઓ માટે ભરતી 2026

ડાકોર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સિટી મેનેજરની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડાકોર નગરપાલિકા સિટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોર નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યા માટે તા.૧૬-૦૪-૨૦૨૬ ને ગુરુવારના રોજ વોક-ઈન ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ડાકોર નગરપાલિકા, ડાકોર ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ૧૨:૩૦ કલાકેથી ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ/ નકલ અને પાસપોર્ટ સાઈઝના-૨ ફોટોગ્રાફસ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ડાકોર નગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  સિટી મેનેજર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

follows:

  • B.E./B.Tech in Environment or B.E./B.Tech in Civil Engineering.
  • OR
  • M.E./M.Tech in Environment or M.E./M.Tech in Civil Engineering.
  • Experience: Minimum 1 year of relevant experience after obtaining the degree.

Salary 30000

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 16-04-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.