બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) ભરતી 2026
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) ઈન -હાઉસ-ફેકલ્ટી ની જગ્યાઓ માટે ભરતી 2026
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) દ્વારા તાજેતરમાં ઈન -હાઉસ-ફેકલ્ટીની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) ઈન -હાઉસ-ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS)
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: ઈન -હાઉસ-ફેકલ્ટી પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
સ્નાતક/અનુસ્નાતક (કલા/વાણિજય/ વિજ્ઞાન), તથા MSW / MA- ગ્રામીણ વિકાસ/ MA- સામાજિક વિજ્ઞાન/ MA- માનસશાસ્ત્ર/ B.Sc.- પશુચિકિત્સા/B.SC. બાગાયત / B.Sc. કૃષિ વિજ્ઞાન / B.SC.-કૃષિ માર્કેટિંગ/ B.Sc. B.Ed. ને પ્રાધાન્ય. અધ્યાપન કાર્ય માં કુશળતા હોવી જોઈએ અને સારુ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ.
સ્થાનિક ભાષામાં ઉત્તમ વાતચીત કૌશલ્ય આવશ્યક, અંગ્રેજી અને હિન્દીમાં વાકપટુતા વધારે લાભદાયક રહેશે.
* સ્થાનિક ભાષામાં ટાઈપીંગ કૌશલ્ય આવશ્યક.
* હિન્દી/અંગ્રેજી ટાઈપીંગ કૌશલ્ય, વધારે લાભદાયક, ફેકલ્ટી તરીકેનો અગાઉનો અનુભવ પ્રાધાન્યક્ષમ.
(વય મર્યાદા-રર થી ૪૦ વર્ષ)
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
SALARY
30000
કેવી રીતે અરજી કરવી?
નોંધઃ ઉમર જાહેરાતની તારીખને આધારીત રહેશે. અરજી પત્રક (Biodata/Resume) સાથે શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો ની નકલ, પુરાવા ની નકલ તા.૦૩/૦૫/૨૦૨૬ સુધી માં નીચે જણાવેલ સરનામે ટપાલ (રજી.પોસ્ટ એડી) થી અથવા સાંજે ૫ કલાક પહેલા રૂબરૂ મોકલી આપવી. નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. અધુરી માહિતી વાળી/ પુરાવા વગરની/ સમય મર્યાદા બાદ મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
અરજી મોકલવાનું સ્થળ :
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS), આરસેટી- સુરત નવી પારડી, કામરેજ સુગર ફેકટરીની સામે, મુંબઈ - અમદાવાદ નેશનલ હાઈવે, તાલુકો- કામરેજ, જિલ્લો- સુરત 394150
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: ૦૩/૦૫/૨૦૨૬
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%88%E0%AA%A8%20-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)