Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો અમદાવાદ Rozgaar Bharti Melo Ahmedabad 25-03-2026

 રોજગાર ભરતી મેળો અમદાવાદ 25-03-2026


 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો

તારીખ : 25-03-2026

સમય: સવારે ૧૧:૦૦ કલાકે

શૈક્ષણીક લાયકાત :- ૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજ્યુએટ,બી ફાર્મ, ડી ફાર્મ, એમ ફાર્મ, બીઇ ઇસી

* પગાર :- નિયમ મુજબ

ઉમર:- ૧૮ થી ૩૫

જીલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

ઉક્ત ભરતી મેળામાં રોજગારી નો અવસર પ્રાપ્ત કરવા આધારકાર્ડ, તેમજ બાયોડેટા ની કોપી સાથે ઉપસ્થિત રેહવું

ભરતીમેળા નું સ્થળ:-

અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ,બ્લોક -ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.