ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિ. (GSID) ભરતી 2026
ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિ. (GSID) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિ. (GSID) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિ. (GSID) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિ. (GSID) )( Government of Gujarat | Gandhinagar)
કુલ ખાલી જગ્યા: 13 પોસ્ટ્સ
પોસ્ટ:
ડીજીએમ-પ્રોજેક્ટ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
ડીજીએમ – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
ડીજીએમ – લીગલ અને કોપ્લાયન્સ
ડીજીએમ-એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન
ડીજીએમ- હ્યુમન રિસોર્સેસ
ડીજીએમ - સ્પોર્ટ્સ
મેનેજર- પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
મેનેજર ફાઇનાન્સ અને એકાઉન્ટન્ટ્સ
મેનેજર - લીગલ અને કોપ્લાયન્સ
મેનેજર -એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન
મેનેજર - હ્યુમન રિસોર્સેસ
મેનેજર -એન્વાયરમેન્ટ
મેનેજર - માહિતી ટેકનોલોજી
કોણ અરજી કરી શકે
લાયકાત:
ડીજીએમ- પ્રોજેક્ટ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
મેનેજમેન્ટ / સ્પોર્ટ્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન
ડીજીએમ - ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં -PG/CA/CFA
ડીજીએમ-લીંગલ અને કોમ્પ્લાયન્સ
LLB (LLM પ્રાથમિકતા)
ડીજીએમ-એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રકશન
સિવિલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ: સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં PG ઇચ્છનીય
ડીજીએમ – હ્યુમન રિસોર્સેસ
HRM / MBA માં પોસ્ટ ગ્રેજ્યુએશન
ડીજીએમ – સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં-પીજી /MBA
મેનેજર- પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
બિઝનેસ એડમિનિસ્ટ્રેશન! મેનેજમેન્ટ / સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર; પીજી ઇચ્છનીય
મેનેજર ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
ફાઇનાન્સ / કોમર્સ/અકાઉન્ટિંગમાં બેચલર: પીજી ઇચ્છનીય
મેનેજર - લીગલ અને કોમ્પ્લાયન્સ
માન્ય યુનિવર્સિટીમાંથી LLB: પીજી ઇચ્છનીય
મેનેજર -એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન
B.E./B.Tech civil એન્જિનિયરિંગ: કન્સ્ટ્રક્શનમાં માસ્ટર્સ / પીજી ઇચ્છનીય
મેનેજર - હ્યુમન રિસોર્સેસ
HR / બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/સાયકોલોજીમાં બેચલર: પીજી ઇચ્છનીય
મેનેજર -એન્વાયરમેન્ટ
એન્વાયરમેન્ટલ સાયન્સ /એન્જિનિયરિંગમાં બેચલર; પીજી ઇચ્છનીય
મેનેજર - માહિતી ટેકનોલોજી
IT / BCA અથવા સંબંધિત ક્ષેત્રમાં બેચલર: MCA પ્રાથમિકતા
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
Salary
ડીજીએમ-પ્રોજેક્ટ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
150000
ડીજીએમ – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
150000
ડીજીએમ – લીગલ અને કોપ્લાયન્સ
150000
ડીજીએમ-એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન
150000
ડીજીએમ- હ્યુમન રિસોર્સેસ
150000
ડીજીએમ – સ્પોર્ટ્સ
150000
મેનેજર- પ્લાનિંગ અને કોઓર્ડિનેશન
100000
મેનેજર ફાઇનાન્સ અને એકાઉન્ટન્ટ્સ
100000
મેનેજર - લીગલ અને કોપ્લાયન્સ
100000
મેનેજર -એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન
100000
મેનેજર - હ્યુમન રિસોર્સેસ
100000
મેનેજર –એન્વાયરમેન્ટ
100000
મેનેજર - માહિતી ટેકનોલોજી
100000
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ પોતાનું CV તથા જરૂરી આધાર દસ્તાવેજો ઈમેલ hr.gsid.guj@gmail.com = 27 માર્ચ 2026, બપોરે 12:00 વાગ્યા સુધી પર મોકલવા, વિગતવાર Job Description માટે Sports Authority of Gujarat ની વેબસાઇટની મુલાકાત લો.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 27-03-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)
