ધારી નગરપાલીકા ભરતી 2026
ધારી નગરપાલીકા સીટી મેનેજર ની જગ્યાઓ માટે ભરતી 2026
ધારી નગરપાલીકા દ્વારા તાજેતરમાં સીટી મેનેજરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધારી નગરપાલીકા સીટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર જા.નં./૫૮/૨૦૨૫-૨૬
સંસ્થાનું નામ: ધારી નગરપાલીકા-ધારી. જિ. અમરેલી
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: સીટી મેનેજર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
B.E./B.Tech-Environment Β.Ε./B.Tech-Civil, M.E./M.Tech Environment, M.E./M.Tech-Civil
SALARY
30000
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
શરતો :- (૧) કર્મચારીની ભરતી ૧૧ માસના તદન હંગામી ધોરણે નિમંણુક કરવામાં આવશે. (૨)
કર્મચારીના પગાર વેતન માટેનું ફંડ – નગરપાલિકાએ સ્વચ્છ ધોરણે તદ્દન હંગામી ધોરણે નિમણુંક ભારત મિશનની કેપેસીટી બિલ્ડીંગની ગ્રાન્ટમાંથી કરવાપાત્ર હોય, ગ્રાન્ટ ઉપલબ્ધ થયે પગાર ચુકવણા કરવાપાત્ર થાય તેમ હોય આ બાબતે કોઈ વિવાદ કરવાપાત્ર રહેશે નહિ. (૩) કર્મચારીના પગાર સિવાય તમામ આનુષંગીક ખર્ચ નગરપાલિકાએ કરવાપાત્ર રહેશે. (૪) કરારના ધોરણે ફરજ બજાવતા કર્મચારી એક માસની નોટીસ આપી અથવા એક માસના ફિક્સ વેતનની રકમ કચેરીને જમા કરાવી કરારનો અંત લાવી શકાશે.(૫) સ્વચ્છ ભારત મિશન તથા મિશનના ઘટકોની માર્ગદર્શિકાઓ અને માત્ર મિશનના કાર્યક્ષેત્રમા આવતી તમામ પ્રકારની કામગીરીને પ્રથમ અગ્રતા આપી બાદમા કચેરીની અન્ય કામગીરી ચીફ ઓફિસરશ્રીની સુચના મુજબ કરવાની રહેશે. (૬) કરારના સમય દરમ્યાન બજાવેલ સેવા/નોકરી અન્વયે પેન્શન/ફેમીલી પેન્શન, બોનશ, એલ.ટી.સી. રજાનુ રોકડમાં રૂપાંતર કોઈપણ પ્રકારની પેશગી, પ્રવર્તા કે તેવા અન્ય કોઈ નાણાકીય કે વહીવટી લાભો મળવાપાત્ર રહેશે નહિ. (૭) સરકારશ્રી દ્વારા નિયત કરેલ વેરા/ટેક્ષ નિયમોનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાતકરવામાં આવશે. (૮) કરાર આધારિત / આઉટસોર્સ કર્મચારીશ્રીને સરકારશ્રીના પ્રવતમાન નિયમો મુજબ નિયત કરેલા લાભો મળવાપાત્ર રહેશે. (૯) નિમણુંક પામેલા કર્મચારીએ કાર્ય મથક પર રહેઠાણ રાખવાનું રહેશે. અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકાશે નહી. (૧૦) નિયત માસિક વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ. કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીશ્રીને સરકારશ્રીએ નક્કી કરેલ નિયમો જ લાગુ પડશે. (૧૧) તબીબી સારવારનો ખર્ચ મજરે મળવાપાત્ર થશે નહિ અને ઉપરી કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા સુચના મુજબ જો રજાના દિવસે હાજર રહેવા જણાવેલ હોય તો ફરજીયાત નિયમોનું પાલન કરવાનુ રહેશે અન્યથા ઉપરી કચેરી દ્વારા પગલા લેવામાં આવશે. (૧૨) બોલીઓ અને શરતો કર્મચારીએ સ્વીકાર્ય છે તે અંગેનું સંમતિપત્રક કરારનામુ નોટરી દ્વારા રૂ.૧૦૦/- (અંકે રૂ. સો પુરા) ના સ્ટેમ્પ પેપર પર કરીને રજુ કરવાનું રહેશે. ઉપરોકત શરતો પુર્ણ કરતા ઉમેદવારોએ પોતાની અરજી તથા શૈક્ષણિક લાયકાત તથા અનુભવ તથા વય અંગેના તમામ આધાર પુરાવાની ખરી નકલ સાથે તા. ૨૪/૦૩/૨૦૨૬ ના દિવસે બપોરના ૧૨-૦૦ કલાકે નગરપાલીકા કચેરી ધારી, મુ.ધારી, ૩૬૫૬૪૦ ના સરનામે વોક-ઈન-ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખો:
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 24-03-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
