Type Here to Get Search Results !

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરતીAnti- Corruption Bureau (ACB) BHARTI 2026

 લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB ભરતી 2026 

 

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB ફાયનાન્સ-ટેક્સેસન એડવાઈઝ ની જગ્યાઓ માટે ભરતી 2026

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB દ્વારા તાજેતરમાં ફાયનાન્સ-ટેક્સેસન એડવાઈઝની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB ફાયનાન્સ-ટેક્સેસન એડવાઈઝની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  ફાયનાન્સ-ટેક્સેસન એડવાઈઝ પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ઓલ ઈન્ડિયા ચાર્ટડ એકાન્ટ ઈન્સ્ટીટ્યુટની સી..ની ડિગ્રી ધરાવતા અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
વધુમાં એલ.એલ.બી (ટેક્સેસન)ની ડિગ્રી ધરવાતા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે
ઉમેદવાર કમ્પ્યુટરમાં અંગ્રેજી-ગુજરાતી ટાઈપ કરવાના જાણકાર હોવો જોઈએ.

અનુભવ

માન્ય યુનિવર્સિટીના સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવામાં (ઈન્કમટેક્સ વિભાગ)ની આકારણી-અપીલનો વર્ગ-1નો ઓછામાં ઓછો 7 વર્ષનો અને વર્ગ-2 સહિત કૂલ 15 વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે હોવી જોઈએ.

પગાર ધોરણ

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અમદાવાદ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે તારીખ 21 માર્ચ 2026 સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 21-03-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.