અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એડીશનલ સીટી ઈજનેર ની જગ્યા માટે ભરતી 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાજેતરમાં એડીશનલ સીટી ઈજનેરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એડીશનલ સીટી ઈજનેરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: એડીશનલ સીટી ઈજનેર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
- માન્ય યુનિવર્સીટીના સિવિલ એન્જીનિયરિંગના ગ્રેજ્યુએટ
- ઈજનેરી કામનો ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈે. જે પૈકી સાત વર્ષનો અનુભવ મ્યુનિસિપલ એન્જીનીયરિંગનો અથવા નામાંકિત સંસ્થાનો હોવો જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
વય મર્યાદા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત એડીશનલ સીટી ઈજનેર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પે મેટ્રીક્સ લેવલ 13 મુજબ ₹1,23,100થી ₹2,15,900 પગાર મળવા પાત્ર રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 24-2-2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 24-2-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%8F%E0%AA%A1%E0%AB%80%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2%20%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%20%E0%AA%88%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)