રોજગાર ભરતી મેળો અમદાવાદ ૩૦/૦૧/૨૦૨૬
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો
તારીખ : ૩૦/૦૧/૨૦૨૬
સમય: સવારે ૧૧:૦૦ કલાકે
શૈક્ષણીક લાયકાત :- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ,ડીપ્લોમાં
* પગાર :- નિયમ મુજબ
ઉમર:- ૧૮ થી ૩૫
જીલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક
ઉક્ત ભરતી મેળામાં રોજગારી નો અવસર પ્રાપ્ત કરવા આધારકાર્ડ, તેમજ બાયોડેટા ની કોપી સાથે ઉપસ્થિત રેહવું
ભરતીમેળા નું સ્થળ:-
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ,બ્લોક -ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
