Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો Rozgaar Bharti Melo 28-01-2026

 રોજગાર ભરતી મેળો 28-01-2026 

 

રોજગાર ભરતી મેળો 28-01-2026

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ધંધુકાના સંયુક્ત ઉપક્રમે આયોજીત રોજગાર ભરતી મેળો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: અમદાવાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ધંધુકાના સંયુક્ત

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

શૈક્ષણીક લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં

* પગાર :- નિયમ મુજબ

ઉમર:- ૧૮ થી ૩૫

જીલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

ઉક્ત ભરતી મેળામાં રોજગારી નો અવસર પ્રાપ્ત કરવા આધારકાર્ડ, તેમજ બાયોડેટા ની કોપી સાથે ઉપસ્થિત રેહવું

ભરતીમેળા નું સ્થળ:- ૧૦૧/૪ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, રાણપુર રોડ, ખોડીયાર ટ્રેક્ટર શો રૂમ ની બાજુમાં,ધંધુકા જીઆઇડીસી, ધંધુકા, જી-અમદાવાદ

 

 

મહત્વપૂર્ણ તારીખ

તારીખ : ૨૮/૦૧/૨૦૨૬

સમય: સવારે ૧૧:૦૦ કલાકે

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.