બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) ભરતી 2026
બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઈઝર ની જગ્યાઓ માટે ભરતી 2026
બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) દ્વારા તાજેતરમાં તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન)
કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ
પોસ્ટ: તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઈઝર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
માસિક મહેનાતાણું રૂ.૨૫,૦૦૦/- ફિક્સ
શૈક્ષણિક લાયકાત_૪(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ફુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડિગ્રી (૨) ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ- લઈને કરવામાં આવશે, અનુભવ- (૧) ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ (૨) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે, વય મર્યાદા:- (૧) અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. સ્ટ્સ
અરજી ફોર્મ તેમજ નિમણૂંક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી જીલ્લા પુરવઠા અધિકારી કચેરી, પી.એમ પોષણ યોજના, કલેકટર કચેરી, પ્રથમ માળ, સી-વીંગ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતેથી તથા https://botad.nic.in/notice category/recruitment/ પર મેળવી શકાશે.
નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલ કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકને પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, બોટાદની કચેરીનાં નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, બોટાદ દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે.
સ્થળ-જીલ્લા પુરવઠા અધિકારી કચેરી, પી.એમ.પોષણ યોજના, બોટાદ
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 09-01-2026)
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)