જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ ભરતી 2026
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ
કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ
પોસ્ટ:
કાઉન્સેલર-૧ (એક)
એકાઉન્ટન્ટ-૧ (એક)
પેરા મેડીકલ સ્ટાફ-૧ (એક)
કુક(રસોઈયા)-૧ (એક)
કોણ અરજી કરી શકે
લાયકાત:
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ
કાઉન્સેલર-૧ (એક)
માસિક ફિક્સ પગાર
18536/-
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
Graduate in Social Work/Sociology/Psychology/Public Health/Counselling From a Recognized University Or PG Diploma in Counselling And Communication At least 1 Year Working Experience With The Govt./Ngo Preferably in the Field Of Women & Child Development Proficiency In Computer
(Age 21 to 40)
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ
એકાઉન્ટન્ટ-૧ (એક)
માસિક ફિક્સ પગાર
18536/-
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
Graduate in Commerce/Mathematics Degree From a Recognized University At least 1 Year Experience of Working In Relevant field Computer Skills & Command on Tally
(Age 21 to 40)
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આણંદ
પેરા મેડીકલ સ્ટાફ-૧ (એક)
માસિક ફિક્સ પગાર
12318/-
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
ANM/GNM/BSC Nursing At Least 1 Year Experience in relevant Field
(Age 25 to 40)
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આણંદ
કુક(રસોઈયા)-૧ (એક)
માસિક ફિક્સ પગાર
12026/-
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
10th pass from a recognized Board
(Age 21 to 40)
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, (બાળ સંભાળ ગૃહ) આણંદ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે દર્શાવેલ શરતોને આધિન ઉંમર, જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે સ્વ બેછે વોક-ઈન-ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
શરતો:- (૧) વોક ઈન ઇન્ટરવ્યુ વખતે ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, કોમ્પુટરની આવડત. અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે. (૨) નિયત રજીસ્ટ્રેશન સમય બાદ તથા નિયત ધોરણો અને લાયકાત ન ધરાવતા ઉમેદરવાનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહી. (૩) ઉક્ત જગ્યારઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે.
નોંધ:- જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા ૨૦૨૨માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબધિત ભરતી પ્રક્રિયા પુર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર "જિલ્લા કક્ષાની પસદગી સમિતી આણંદ"નો રહેશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખ
ઈન્ટરવ્યુંનું સ્થળ:
જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ-૩૮૮૦૦૧.
તારીખ:
તા. ૩૦/૦૧/૨૦૨૬
રજીસ્ટ્રેશન સમયઃ સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
