યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી 2025
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની 451 જગ્યાઓ માટે ભરતી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન (1) 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર, 2025, સાંજે 6:00 વાગ્યા સુધી છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન ભરતી વિશે વિગતો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન ભરતી જાહેરાત નંબર
સંસ્થાનું નામ:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન ભરતી કુલ ખાલી જગ્યા:
451 પોસ્ટ્સ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન પોસ્ટ:
નોટિફિકેશન અનુસાર CDS (1) 2026 હેઠળ ઈન્ડિયન મિલિટરી એકેડેમી (IMA), ઈન્ડિયન નેવલ એકેડેમી (INA), એર ફોર્સ એકેડેમી (AFA) અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) માટે કુલ 451 જગ્યાઓ ભરવામાં આવશે. આમાં IMA માટે 100, INA માટે 26, AFA માટે 32, OTA ચેન્નાઈ (પુરુષ) માટે 275 અને OTA (સ્ત્રી) માટે 18 જગ્યાઓ શામેલ છે. પસંદ કરાયેલા ઉમેદવારોને જાન્યુઆરી-એપ્રિલ 2027 માં શરૂ થતા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી કોણ અરજી કરી શકે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી લાયકાત:
એરફોર્સ એકેડેમી માટે ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2027 ના રોજ 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત પણ એકેડેમી પ્રમાણે બદલાય છે. IMA અને OTA માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી જરૂરી છે, જ્યારે INA માટે એન્જિનિયરિંગ ડિગ્રી જરૂરી છે, અને AFA માટે ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે B.Tech અથવા સ્નાતક હોવું જરૂરી છે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી એપ્લિકેશન મોડ :
ઓનલાઈન
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી ઉંમર મર્યાદા:
- For IMA: Unmarried male candidates born not earlier than 02/01/2003 and not later than 01/01/2008
- For Indian Naval Academy: Unmarried male candidates born not earlier than 02/01/2003 and not later than 01/01/2008
- For Air Force Academy: 20 to 24 years (born not earlier than 02/01/2003 and not later than 01/01/2007). Upper age limit relaxable upto 26 years for candidates holding valid Commercial Pilot Licence
- For OTA (SSC Men): Unmarried male candidates born not earlier than 02/01/2002 and not later than 01/01/2008
- For OTA (SSC Women): Unmarried women, issueless widows/divorcees born not earlier than 02/01/2002 and not later than 01/01/2008
- Date of birth accepted only from Matriculation/Secondary School Examination Certificate
- No subsequent change in date of birth allowed
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી પગાર ધોરણ:
Salary/Stipend
- During Training: Fixed stipend of Rs. 56,100/- per month (starting pay in Level 10)
- After Commissioning as Lieutenant: Pay Level 10: Rs. 56,100 - 1,77,500/-
- Captain: Pay Level 10B: Rs. 61,300 - 1,93,900/-
- Major: Pay Level 11: Rs. 69,400 - 2,07,200/-
- Lieutenant Colonel: Pay Level 12A: Rs. 1,21,200 - 2,12,400/-
- Colonel: Pay Level 13: Rs. 1,30,600 - 2,15,900/-
- Military Service Pay (MSP): Rs. 15,500/- per month (fixed) from Lieutenant to Brigadier
- Additional Allowances: Dearness Allowance, Dress Allowance (Rs. 20,000/- per year), Transport Allowance, Children Education Allowance (Rs. 2,250/- per month), Free Ration in kind
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી 2025 અરજી ફી
જનરલ, OBC અને EWS શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી ₹200 છે. SC, ST અને તમામ મહિલા ઉમેદવારોને ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી નેટ બેંકિંગ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવી શકાય છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી પસંદગી પ્રક્રિયા:
CDS પરીક્ષા માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થશે: લેખિત પરીક્ષા, SSB ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ. પ્રથમ તબક્કો લેખિત પરીક્ષા હશે. ત્યારબાદ પસંદ કરાયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ અને તબીબી ફિટનેસ ચકાસણી પછી અંતિમ પસંદગી કરવામાં આવશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
· સૌપ્રથમ, સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in ની મુલાકાત લો.
· રજિસ્ટર કરો અને લોગિન ID મેળવો.
· અરજી ફોર્મ ભરો.
· જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ અપલોડ કરો.
· ફી ચૂકવો અને અરજી સબમિટ કરો.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી મહત્વપૂર્ણ તારીખ
પ્રારંભ તારીખ: 10-12-2025
છેલ્લી તારીખ: 30-12-2025
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) CDS ભરતી મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે:
ઓનલાઇન અરજી કરવા માટે:
વધુ માહિતી માટે જોવા માટે:
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
