Type Here to Get Search Results !

તાપી ટ્રાફિક બ્રિગેડ ની જગ્યાઓ માટે ભરતી Tapi Traffic Brigade Recruitment 2025-26

 તાપી ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025-26

 

તાપી ટ્રાફિક બ્રિગેડ ની જગ્યાઓ માટે ભરતી 2025-26

તાપી દ્વારા તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડની ખાલી જગ્યાઓ 2025-26 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો તાપી ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ માટે ભરતી 2025-26 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: તાપી

 

કુલ ખાલી જગ્યા:  પોસ્ટ્સ

 

પોસ્ટ:  ટ્રાફિક બ્રિગેડ પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

અત્રેના તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ ટાઉન ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરીમા મદદ માટે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્થાનિક (પુરૂષો) તથા (મહીલા) ઉમેદવારો પાસેથી ટ્રાફીક અંગેની માનદ સેવા અંગે અરજીઓ મંગાવવામાં આવે છે.

(૧) શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ

(૨) ઉમર મર્યાદા:- ૧૮ થી ૪૦ વર્ષ રહેશે.

(૩) ઉંચાઇ:- પુરૂષ ઓછામાં ઓછી ૧૬૨ સે.મી. મહિલા માટે ૧૫૦ સે.મી.

(૪) એન.સી.સી.સર્ટીફીકેટ/સ્પોર્ટસ રાજય કક્ષાએ વિજેતા/રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

(૫) ટ્રાફીક સેવકમાં પસંદગી પામેલ ઉમેદવારોને વિના મુલ્યે ગણવેશ/ તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમ્યાન કોઇ વળતર ચુકવવા પાત્ર નથી. પસંદગી થયા બાદ તાલીમ આપ્યા બાદ માનદ સેવા પેટે ફરજના એક દિવસના રૂ. ૩૦૦ લેખે માનદ ભથ્થા તરીકે ચુકવવામાં આવશે. તે ઉપરાંત કોઇ ભથ્થા ચુકવવામા આવશે નહી.

(૬) અરજદારોએ અરજી સાથે બે ફોટા રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. તેમજ અરજી સાથે તેની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.

(૭) અરજદારે અરજી ફોર્મ વ્યારા પો.સ્ટે./સોનગઢ પો.સ્ટે./વાલોડ પો.સ્ટે. ખાતેથી તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૦૨/૦૧/૨૦૨૬ કલાક ૧૬-૦૦ પહેલા કચેરી સમય દરમ્યાન મેળવી લઇ અરજી પત્રક વ્યારા/સોનગઢ/વાલોડ પો.સ્ટે. ખાતે જમા કરવાના રહેશે. અરજી ફોર્મની ઝેરોક્ષ કોપી વાળુ ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહી.

(૭) રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શૈક્ષણીક તથા અન્ય લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલો તથા વધારાના પાસપોર્ટ સાઇઝના બે ફોટો ગ્રાફ સાથે તા.૦૪/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૦૦ વાગે શારિરીક ચકાસણી માટે પોલીસ હેડકવાટર, વ્યારા તાપી ખાતે ઉપસ્થિત રહેવુ.

(૮) ઉમેદવારોએ ગ્રાઉન્ડટેસ્ટ પાસ કરવાની રહેશે .

(૯) તાલીમ દરમિયાન તથા શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઇ માનદ ભથ્થુ ચુકવવામા આવશે નહી.

(૧૦) ઉપરોકત ટ્રાફિક બ્રિગેડની ભરતી ફકત તાપી-વ્યારા જિલ્લાના ઉમેદવારોએ જ કરવાની રહેશે. નોંધ:- ઉમેદવારોની માનદ સેવા સ્વીકારવા અંગે પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારાનો નિર્ણય આખરી ગણાશે.

 

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.