Sakkarbaug Zoo bharti 2025: Veterinary Doctor Vacancy | Walk-in Interview
સકકરબાગ પ્રાણી સંગ્રહાલય માટે સકકરબાગ ઝુ મેનેજમેન્ટ એડવાઈઝરી સોસાયટી કરાર આધારીત માનવબળ પુરૂ પાડે છે. તેમાં ૧૧ માસનાં કરાર આધારીત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારને પસંદ કરવા નીચે વિગને વોક-ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. જેમાં નીચે વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત, ઉમર અંગેના પુરાવા, અનુભવના સર્ટીફિકેટની PDF FILE implentationofficersbz@gmail.com પર તા.૨૦/૧૨/૨૦૨૫ સુધીમાં મોકલવાની રહેશે. જેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ટેલીફોનીક/ઈ-મેઈલનાં માધ્યમથી જાણ કરવામાં આવશે. તે તારીખે ઓરીઝનલ તથા સ્વપ્રમાણીત નકલ સાથે વોક ઈન ઈન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
જગ્યાનું નામ
વેટરનરી ડોક્ટર (સકકર બાગ પ્રાણી સંગ્રહાલય ખાતેની કામગીરી માટે)
સંભવિત ફિક્સ માસીક મહેનતાણું
३56650/-
લાયકાત
૧.વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી (BVSC & AH) માં ડિગ્રીધારક અથવા કેન્દ્ર અથવા રાજય અધિનિયમથી સ્થાપિત કે તેમાં સમાવિષ્ટ યુનિવર્સીટીમાંથી વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી (BVSC & AH) માં ડિગ્રીધારક હોવા જોઈએ.
૨.વાઈલ્ડલાઈફ/ઝુમાં ધરાવતા હોવા જોઈએ. અનુભવ
૩. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
ઉપરોકત વિગતેનું મહેનતાણું અને સમય મયાદા સને ૨૦૨૫-૨૬ નાં મંજુર થયેલ એ.પી.ઓ. મુજબ ફેરફારને આધીન રહેશે. ઉમેદવારોની સંખ્યા અને જરૂરીયાત મુજબ મૌખીક/લેખીત ચકાસણી બાદ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉપરની જગ્યા ફકત ૧૧ માસ માટે કરાર આધારીત છે. યોગ્ય ઉમેદવાર અને કામગીરીના સંદર્ભમાં આ કરાર ૧૧ માસ પછી વધુ સમય માટે લંબાવી શકાશે. અન્યથા ૧૧ માસનો કરાર પૂર્ણ થતા આપોઆપ પૂર્ણ થશે. જેની નોંધ લેશો.
🔗 Important Links
Link Description | Link |
Notification | |
Official Website (Forest Dept) |
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
