રોજગાર ભારતી મેલો ૦૭-૦૧-૨૦૨૬: વિવિધ પોસ્ટ્સ માટે
રોજગાર ભારતી મેલો ૦૭-૦૧-૨૦૨૬: વિવિધ પોસ્ટ્સ માટે 2025-26
"Anubandham"
National Career Service.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો
તારીખ : ૦૭/૦૧/૨૦૨૬
સમય: સવારે ૧૧:૦૦ કલાકે
સમાવિષ્ટ જીલ્લાઓ:- અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી
ઉક્ત રોજગાર ભરતી મેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નામાંકિત ઓધોગિક એકમો રોજગારી સાથે ઉપસ્થિત રહી નોકરી આપશે, આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારી ની વિપુલ તકનો લાભ લેવા આધારકાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રેહવું
ભરતીમેળા નું સ્થળ:-
ઉમેદવાર રજીસ્ટ્રેશન QR કોડ
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
