Type Here to Get Search Results !

જાફરાબાદ નગરપાલિકા ભરતી Jafrabad nagarpalika BHARTI 2025

 જાફરાબાદ નગરપાલિકા ભરતી 2025

 

જાફરાબાદ નગરપાલિકા સીટી મેનેજર (MIS/IT) ની જગ્યાઓ માટે ભરતી 2025

જાફરાબાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં સીટી મેનેજર (MIS/IT)ની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જાફરાબાદ નગરપાલિકા સીટી મેનેજર (MIS/IT)ની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગતની કામગીરી માટે સીટી મેનેજર (MIS/IT)ની જગ્યા ભરતી માટે મે.મિશન ડાયરેક્ટરશ્રી, સ્વચ્છમિશન અર્બન-ગુજરાત, ગાંધીનગરના કાર્યાલય આદેશ ક્રમાંક:SBM/E-FILE/302/2023/0252/Admin/92 તા.૦૨/૧૧/૨૦૨૩ અન્વયે નીચે મુજબની વિગતે શરતો મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગતની કામગીરી માટે ૧૧-માસના કરાર આધારીત કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આપની અરજી ચીફ ઓફિસરશ્રી, જાફરાબાદ નગરપાલિકાને ઉપરોકત મથાળાના સરનામે આ નિવિદા પ્રસિધ્ધ થયેથી તા.૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં ફક્ત રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ થી જ મોકલી આપવાની રહેશે. અન્ય રીતે મોકલેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જાફરાબાદ નગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા:  પોસ્ટ્સ

 

પોસ્ટ:  સીટી મેનેજર (MIS/IT) પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

B.E/B.TECH-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc IT/M.C.A./Msc.-IT

અનુભવ ૧ વર્ષ (degree મેળવ્યા બાદનો)

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

Salary

30000

 

(૧)ઉમેદવારે પોતાની અરજી સાથે Resume એજયુકેશન પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્ર, ઉમરનો પુરાવો (સેલ્ફ એટેસ્ટેડ) તથા જાફરાબાદ નગરપાલિકાના નામનો રૂ|.૫૦૦/- નો ડીમાન્ડ ડ્રાફટ મોકલવાનો રહેશે.

(૨)કરવામાં આવેલ અરજીમાં ઉપરોક્ત જગ્યામાંથી કઈ જગ્યા માટે અરજી કરવામાં આવેલ છે. તે કવર ઉપર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

(૩) અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉમર ૨૦ વર્ષ પુર્ણ કરેલ અને ૩૬ વર્ષ પુર્ણ કરેલ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવાર ને ઉપલી વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે. જેના માટે અનામત વર્ગના જરૂરી પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

(૪)સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેકટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. તથા ઉકત મહેકમ સ્વચ્છ ભારત મિશન અર્બન-મિશનનો સમયગાળો ૨-ઓકટોબર-૨૦૨૬ સુધીનો રહેશે. ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે.

(૫)અરજીઓ મળ્યા બાદ એજયુકેશન કવોલીફીકેશન તથા અનુભવના આધારે કવોલીફાઈ તથા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેની જાણ ઉમેદવારોને ટપાલ અથવા ટેલીફોનીક કરવામાં આવશે.

(૬)આ ભરતી અંગેના તમામ હક્ક જાફરાબાદ નગરપાલિકાને અબાધિત રહેશે. અને વધુ માહિતી માટે જાફરાબાદ નગર પાલિકાનો સંપર્ક કરી શકાશે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 16-12-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.