તાપી જિલ્લામાં ભરતી 2025 પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના
તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઈઝર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025
તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ જગ્યા ભરવાની જાહેરાત
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના
કુલ ખાલી જગ્યા: 6 પોસ્ટ્સ
પોસ્ટ: પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઈઝર પોસ્ટ્સ
જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર 01 post
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર 02 posts
કોણ અરજી કરી શકે
લાયકાત:
જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
Salary
જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
18000
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
25000
પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, બ્લોકનં. ૧-૨, કલેકટર કચેરી તાપી-વ્યારામાંથી તેમજ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/others/ પરથી મેળવી શકાશે,
અરજી નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જ્ગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના તાપી દ્વારા લેખિત/ઇ-મેલ દ્વારા જણાવવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
અરજી મોકલવાની આખરી તારીખ અને સરનામું
તા. ૧૪-૧૧-૨૦૨૫, શુક્રવાર
કચેરી સમય દરમિયાન ૧૦:૩૦ થી૦૬:૧૦
સુધી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, બ્લોક નં. ૧-૨, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી વ્યારા, જિ. તાપી
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 14-11-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Application form: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
Bavla Nagarpalika Recruitment 2025 17N
Rajkot Rajpath Limited, RMC Recruitment 2025 10N
ANTI-CORRUPTION BUREAU Recruitment 2025 18n
GUJARAT MARITIME UNIVERSITY Recruitment 202510N
Tapi District Recruitment 2025 14N
PNB BANK LBO RECRUITMENT OF 750 posts 2025 23N
NHM Vadodara Recruitment 2025 10N
GUJARAT ELECTRICITY REGULATORY COMMISSION (GERC) Recruitment 2025 23N
Valsad PM Poshan Yojana (MDM) Recruitment 2025 9N
%20%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%20%E0%AA%95%E0%AB%8B-%E0%AA%93%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%20%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%9D%E0%AA%B0%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202025.png)