Type Here to Get Search Results !

નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ ભરતી Bharuch BHARTI 2025 for the posts of Account Cum Data Assistant

 નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ ભરતી 2025

 

નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ એકાઉન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી 2025

નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ દ્વારા તાજેતરમાં એકાઉન્ટ કમ ડેટા આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ એકાઉન્ટ કમ ડેટા આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: નેશનલ હેલ્થ મિશન (NHM) ભરૂચ

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  એકાઉન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

Graduate in commerce (Account) & Post Graduate In Commerce (Account) with 1 Year Diploma/Certificate in computer of Applications. Knowledge Computer Software (accounting Software) (M.S. Office/GIS Software etc.) And hardware. Basic Skills in office Management and filling System. Good Typing and data entry skills in English & Gujarati. Age Criteria - 40 Yrs

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત વડોદરા ઝોન હસ્તક ના અત્રેના રે.હો. અને સી.એસ.સી. આમોદ, તા.આમોદ, જી. ભરૂચ ખાતે માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે મંજુર થયેલ કરાર આધારિત સ્ટાફની નીચે મુજબની ખાલી જગ્યા ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા પ્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે. જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંકમાં તા:-૧૦/૧૧/૨૦૨૫ થી તા:- ૧૯/૧૧/૨૦૨૫ દરમ્યાન કરવાની રહેશે. સદર ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા મુદત પૂર્ણ થયેથી નિમણુક ની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવાર ને લાગુ પડશે.

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

1. ઉમેદવાર ની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી..ડી સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

2. સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે -મેલ આઈ.ડી ફરજીયાત આપવાનું રહેશે.

. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.

4. ઉમેદવાર કરતા વધુ અરજી કરી શકશે નહીં.

5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:- ૧૯/૧૧/૨૦૨૫ ની સ્થિતિ ને ધ્યાને લેવમાં આવશે.

6. નિમણુકને લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ. વડોદરા ઝોન, વડોદરાના રહેશે.

SALARY

20000

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 10-11-2025

છેલ્લી તારીખ: 19-11-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો શરૂઆતની તારીખ: 10-11-2025

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.