નખત્રાણા નગરપાલિકા ભરતી 2025
નખત્રાણા નગરપાલિકા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025
નખત્રાણા નગરપાલિકા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નખત્રાણા નગરપાલિકા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: નખત્રાણા નગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 7 પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટીસ પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
૧ વાલમેન
12th Pass
ર કોમ્પ્યુટર ઓપરેટર
ITI in Computer Operator or Programming Assistant (COPA)
૩ સેનેટરી ઈન્સ્પેક્ટર
ITI Diploma Course in Helth Sanitary Inspector
૪ સુપરવાઈઝર/પ્લંબર
૧૦ પાસ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
PM એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભુજ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-1961 હેઠળ નીચે મુજબની જગ્યાઓ એપ્રેન્ટીસશીપથી બરવાની થાય છે. જગ્યાઓની સામે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદાથી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં અને ચાલુ ઓફીસના દિવસોમાં લેખિત અરજી નખત્રાણા નગરપાલિકામાં પોસ્ટ/કુરિયર મારફતે પહોંચાડવાની રહેશે. મુદત બાદ રજુ થયેલ અરજી અમાન્ય રહેશે.
અરજીમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોડવાનો રહેશે તથા સાથે જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
શરતો :-
(1) ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મીનીમમ લાયકાતો ધરાવતા ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે. બોનાફાઈડ સર્ટી ધ્યાને લેવામાં આવશે નહીં.
(2) એપ્રેન્ટીસને એપ્રેન્ટીસ એક્ટ-1961 હેઠળ તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણુક આપવામાં આવશે.
(3) નિમણુક પામેલ એપ્રેન્ટીસને PM એપ્રેન્ટીસ યોજના હેઠળની જોગવાઈઓ અને ધારાધોરણ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. તે સિવાયના કોઈપણ પ્રકારના પગાર, વેતન એલાઉન્સ, ચાર્જ, ભાડા-ભથ્થા વગેરે ચૂકવવામાં આવશે નહીં
(4) નખત્રાણા નગરપાલિકા દ્વારા PM એપ્રેન્ટીસ યોજના હેઠળ નિમણુક કરવા માટે નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ મેરિટ લીસ્ટ બનાવીને નિમણૂક આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી નખત્રાણા નગરપાલિકા કચેરીમાં ઓફિસ સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી મેળવી શકશે.
નોંધઃ- કોલલેટર ઈ-મેઈલ તેમજ વોટ્સઅપ પર મોકલવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાના વોટ્સએપ નંબર તેમજ ઈ-મેઈલ એડ્રેસ અચૂક લખવાનું રહેશે.
કેવી રીતે અરજી કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદાથી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં અને ચાલુ ઓફીસના દિવસોમાં લેખિત અરજી નખત્રાણા નગરપાલિકામાં પોસ્ટ/કુરિયર મારફતે પહોંચાડવાની રહેશે. મુદત બાદ રજુ થયેલ અરજી અમાન્ય રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: ૧૮/૦૮/૨૦૨૫
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે:
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

