Type Here to Get Search Results !

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI Sagbara Recruitment for the Posts of Pravasi Supervisor Instructor 2025

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સાગબારા ભરતી 2025

 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સાગબારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર ની જગ્યાઓ માટે ભરતી 2025

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સાગબારા દ્વારા તાજેતરમાં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સાગબારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI સાગબારા

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

ગુજરાત સરકાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાગબારા ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાગબારા ખાતે નીચે મુજબના વ્યવસાયમાં વચગાળાની વ્યવસ્થા રૂપે ૦૧ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સટ્રેક્ટરની માનદ સેવાઓની તદ્દન હંગામી ધોરણે તેમજ ૧૧ માસ અથવા સીધી ભરતીથી ઉમેદવારો ઉપલબ્ધ થાય એ બેમાંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે જરૂરીયાત હોય. રસ ધરાવતા ઉમેદવારોએ નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા તમામ આધારભુત પુરાવા સાથેની વિગતવાર અરજી નીચે દર્શાવેલ સરનામે તા: ૧૨/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં મળી રહે તેમ મોકલી આપવાની રહેશે. પીરીયડ દીઠ રૂપિયા ૯૦ લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૦૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા ૫૪૦/- ના દરે માનદ વેતન ચુકવવામાં આવશે. સુપરવાઈઝર ઈન્સટ્રેક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી.તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરીપત્ર આપવાનું રહેશે. આવેલ અરજીઓને ધ્યાને લઈ રૂબરૂ મુલાકાત માટેની તારીખની ટેલીફોનીક જાણ કરવામાં આવશે.

સુઈંગ ટેકનોલોજી

લાયકાત

અધિકૃત સંસ્થામાંથી સંબંધિત ટ્રેડનો એનટીસી/એનસી સુઈંગ ટેકનોલોજી અને કટીંગ એન્ડ સુઈંગ પાસ અને ત્યાર બાદ ૦૩ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઈન-ગારમેન્ટ ફેબ્રીકેટીંગ ટેકનોલોજી/કોસ્ચ્યુમ ડીઝાઈન પાસ બાદનો બે વર્ષનો અનુભવ અથવા ડીગી ઈન ફેશન અને એપેરલ ટેકનોલોજી પાસ બાદ ૦૧ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું : ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાગબારા તા: સાગબારા જિ:નર્મદા ૩૯૩૦૫૦

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.