Type Here to Get Search Results !

ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. ભરતી AHMEDABAD DISTRICT CO-OP. BANK LTD. BHARTI 2025

 ADC ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. ભરતી 2025

 

ADC ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. એપ્રેન્ટીસ કલાર્ક ની જગ્યાઓ માટે ભરતી 2025

ADC ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ કલાર્કની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ADC ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. એપ્રેન્ટીસ કલાર્કની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.. બેંક લી., ગાંધીબ્રીજ કોર્નર, ઈન્કમટેક્ષ ઓફીસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ હેડ ઓફીસ તથા બેંકની અમદાવાદ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઉભી થયેલ હંગામી માર્કેટીંગ તથા બેન્કીંગ કામની જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટીસ કલાર્કની ૧૧ માસના સમયગાળા ઉપર નિમણુંક મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ શૈક્ષણિક લાયકાત વગેરે બેંકની વેબસાઈટ www.adcbank.coop ઉપર ઓનલાઈન તેમજ રૂબરૂ, પોસ્ટ ધ્વારા તા.૧૨-૦૯-૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે.

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ADC ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ.

 

કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીસ કલાર્ક (માર્કેટીંગ / બેંકિંગ)

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

() એપ્રેન્ટીસ કલાર્ક માટે : માન્ય યુનિવર્સિટીમાંથી મીનીમમ 40% માર્ક સાથે ગ્રેજયુએટની ડીગ્રી ધરાવતા, તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારોને પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે.

() સપ્ટેમ્બર-૨૦૨૧ પછી ગ્રેજયુએશન પૂર્ણ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

શરતો:

() ૧૧ માસના કરાર આધારિત નિમણુંક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે અને કરારનો સમયગાળો પુરો થતાં કરાર આધારિત નિમણુંકનો અંત આવેલો ગણાશે.

() ૧૧ માસ માટેના કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારને સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે અને તે સિવાયના અન્ય લાભો મળવાપાત્ર રહેશે નહિ.

() ૧૧ માસ માટેના કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવાર બેંકના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પષ્ટપણે લાગુ પડશે અને તેનું પાલન કરવાનું રહેશે.

() કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારોની નિમણુંક એપ્રેન્ટીસ કલાર્ક તરીકે હંગામી રહેશે અને તેઓ બેંકના કાયમી કર્મચારી ગણાશે નહિ.

() કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારોની નિમણુંક બેંકના કાર્યક્ષેત્રમાં બદલીને પાત્ર રહેશે અને બેંક વહીવટી કારણોસર બેંકની કોઈપણ શાખામાં કે હેડ ઓફીસમાં બદલી કરવા હકકદાર રહેશે.

() કરાર આધારિત નિમણુંક કરવા અંગેની જગ્યાઓ તથા અન્ય કોઈપણ શરતો/વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર રહેશે.

() કરાર આધારિત નિમણુંક માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીમાંથી મૌખિક ઈન્ટરવ્યુ આપવાનો રહેશે.

() કરાર આધારિત નિમણુંક કરવાનો આખરી નિર્ણય બેંકનો રહેશે.

() બોર્ડ ઓફ એપ્રેન્ટીસમાં કોન્ટ્રાકટ એપ્રુવ થયા બાદ નિમણુંક આપવામાં આવશે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 12-09-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.