Type Here to Get Search Results !

GSSSB લેબોરેટરી ટેકનિશિયન ભરતી Laboratory Technician bharti 2025 (Advt. No. 310/2025-26) – Special Drive for Disabled Candidates

 લેબોરેટરી ટેકનિશિયન ખાસ ભરતી ઝુંબેશ 2025 - GSSSB


 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે 2 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ભરતી માત્ર  દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે.

🗓️ ઓનલાઈન અરજીની તારીખ:

  • પ્રારંભ તારીખ: 10 જૂન 2025 (બપોરે 2:00 વાગ્યાથી)
  • અંતિમ તારીખ: 17 જૂન 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

📌 કુલ જગ્યાઓ: 2

  • પદ: લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3)

🧪 લાયકાત:

  • કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજીમાં સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
  • માન્ય લેબોરેટરી ટેકનિશિયન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
  • ગુજરાત/હિન્દી ભાષાનો જ્ઞાન તથા કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.

🎯 વયમર્યાદા (17/06/2025ના રોજ):

  • સામાન્ય શ્રેણી: 18થી 36 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારો માટે અધિક છૂટછાટ ઉપલબ્ધ છે (મહત્તમ 45 વર્ષ સુધી)

💸 પગારધોરણ:

  • આરંભમાં રૂ. 40,800/- ફિક્સ પગાર
  • ત્યારબાદ લેવલ-5 મુજબ રૂ. 29,200/- થી રૂ. 92,300/- સુધી

 

💰 અરજી ફી

કેટેગરી ફી

બધા દિવ્યાંગ ઉમેદવારો૪૦૦/-

The fees paid shall be refunded to those candidates who appear for the examination. પરીક્ષામાંઉપવસ્થત રહેલા ઉમેદવારોનેપરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

🧾 અરજી પ્રક્રિયા:

  • અરજી માત્ર OJAS વેબસાઇટ પરથી કરવાની રહેશે.
  • એકથી વધુ અરજી કરાય તો છેલ્લી કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણાશે.
  • ફોટો અને સાઇન JPG ફોર્મેટમાં અપલોડ કરવા ફરજિયાત રહેશે.

📝 પરીક્ષા પદ્ધતિ:

  • એક તબક્કાની MCQ આધારિત CBRT/OMR પરીક્ષા.
  • Part A (સામાન્ય જ્ઞાન) – 60 ગુણ
  • Part B (વિષય સંબંધિત પ્રશ્નો) – 150 ગુણ
  • નેગેટિવ માર્કિંગ લાગુ પડશે.

 

Important Links

Notification:  Click Here

ApplyClick Here

 

Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.