ખેલ સહાયક ભરતી 2025
Khel sahayak Bharti 2025, ખેલ સહાયક ભરતી : ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સમગ્ર શિક્ષા દ્વારા ગુજરાતમાં ખેલ સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ખેલ સહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ખેલ સહાયક ભરતીની મહત્વની માહિતી
|
સંસ્થા |
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
|
પોસ્ટ |
ખેલ સહાયક |
|
જગ્યા |
જાહેરાતમાં ઉલ્લેખ નથી |
|
નોકરીનો પ્રકાર |
11 માસ કરાર આધારીત |
|
વય મર્યાદા |
38 વર્ષ |
|
એપ્લિકેશન મોડ |
ઓનલાઈન |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
27-5-2025 |
|
ક્યાં અરજી કરવી |
khelsahayak.ssgujarat.org |
ખેલ સહાયક ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક ભરતીની જાહેરાત બહાર પાડી છે.
શૈક્ષણિક લાયકાત
સરકારી પ્રાથમિક અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં ખેલ અભિરૂચી કસોટી SAT (Sport Aptitude test) પરીક્ષા લેવામાં આવી છે. તે પૈકી પરીક્ષા પાસ કરેલા હોય તે ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક કરાર આધારિત ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને માસિક ફિક્સ ₹ 21000 પગાર મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
ઉમેદવાનરી મહત્તમ વર્યમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 38 વર્ષ હોવી જોઈએ.
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
