Type Here to Get Search Results !

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડGSECL ભરતી bharti 2025

 GSECL Recruitment 2025

 

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી 2025

ગુજરાતમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત વિદ્યુત બોર્ડ સંલગ્ન ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. બોર્ડ દ્વારા તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

gsecl ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ સંસ્થાની વેબસાઈટ www.gsecl.in પર મુલાકાત લેવી.

gsecl ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થા

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમિટેડ

પોસ્ટ

વિદ્યુત સહાયક, એકાઉન્ટ ઓફિસર, લેડી ડોક્ટરથી લઈને નર્સ સુધી વિવિધ

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

અરજી કરવાની શરુઆતની તારીખ

19-5-2025

ક્યાં અરજી કરવી

www.gsecl.in

gsecl ભરતી 2025 અંતર્ગત કઈ કઈ પોસ્ટ પર ભરતી થશે?

  • એકાઉન્ટ ઓફિસર
  • લેડી ડોક્ટર-આસીસ્ટન્ટ મેડિકલ ઓફિસર
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર ધાતુશાસ્ત્ર)
  • વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર પર્યાવરણ)
  • વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)
  • લેબ ટેસ્ટર
  • નર્સ
  • રેડિયોલોજી કમ પેથોલોજી ટેક્નિશિયન

પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરખબર પ્રમાણે ભરતી માટે મહત્વની તમામ વિગતો કંપનીની વેબસાઈટ www.gsecl.in પર મુકવામાં આવશે. ભરતી માટે વિગતે જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.

મહત્વની તારીખ

ભરતી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરવાની વિન્ડો એટલે કે ઓનલાઈન એપ્લિકેશન 19-5-2025ના રોજથી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં દર્શાવવામાં આવી નથી.

 

🔗 Important Links

Description

Link

Official Notification

Vidyut Sahayak (Junior Assistant)
Accounts Officer
Lab Tester
Vidyut Sahayak (Junior Engineer-environment)
Vidyut Sahayak (Junior Engineer- Metallurgy)
Assistant Medical Officer/lady Doctor
Nurse and Radiology-cum-pathology Technician

Apply Online

GSECL Portal (From 29th April)


Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.