GSRTC Helper Provisional Merit List for OMR Exam 2025
GSRTC Helper Provisional Merit List for OMR Exam 2025, Check below for more details.
Post: Helper
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202425/47 અન્વયે મીકેનીકલ સાઈડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૬/૧૨/૨૦૨૪ થી તા.૫/૧/૨૦૨૫ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ. સદરહુ કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાઈઝ જગ્યાઓ મુજબ ૧:૧૫ ના રેશિયો પ્રમાણે (૧ જગ્યા સામે ૧૫ ઉમેદવારો) O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૩/૨/૨૦૨૫ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે. સદરહુ કામચલાઉ મેરીટયાદી અન્વયે કોઈ ઉમેદવારને વાંધો હોય તો આ યાદી પ્રસિધ્ધ થયાથી દિવસ (૭) માં આ કચેરીની ઈ–મેઈલ આઈ.ડી. admcomplain.cpo@gmail.com ઉપર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવે છે, ત્યારબાદ મળેલ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Provisional Merit List for OMR Exam: Click Here
Notification: Click Here
For more details: Click Here