Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા ભરતી Surat Municipal Corporation bharti 2024

 સુરત મહાનગરપાલિકા ભરતી 2024

 

સુરત મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

પોસ્ટ

વિવિધ

વિભાગ

ફાયર વિભાગ

વય મર્યાદા

વિવિધ

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

17-12-2024

ક્યાં અરજી કરવી

https://www.suratmunicipal.gov.in

 

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 21 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

એડી ચીફ ફાયર ઓફીસર  1

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર      1

ફાયર ઓફીસર     9

સબ ઓફીસર (ફાયર)      21

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

·         ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા

·         માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ અથવા

·         માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર

·         ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા

·         માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ અથવા

·         માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)

ફાયર ઓફીસર

·         માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા

·         કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ સફળતાપુર્વક પાસ કેરલો હોવો જોઈએ અથવા

·         નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા સરકાર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ

·         વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતકને અગ્રીમતા આપવામાં આવશે.

સબ ઓફીસર (ફાયર)

·         માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા

·         કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ સફળતાપુર્વક પાસ કેરલો હોવો જોઈએ અથવા

·         નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા સરકાર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ

·         વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતકને અગ્રીમતા આપવામાં આવશે.

અનુભવ

·         એડીશનલ ચીફ ફાયર ઓફીસર – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ.અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ. અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 6 વર્ષનો અનુભવ

·         ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર – સ્ટેશન ઓફીસર-ફાયર ઓફીસરના દરજ્જાથી નીચે નહીં તેવી જગ્યાનો ત્રણ વર્ષનો અનુભવ

·         ફાયર ઓફીસર – માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

·         સબ ઓફીસર (ફાયર) – માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટ

વયમર્યાદા

પગાર

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

45 વર્ષથી વધુ નહીં

₹67,700-₹ 2,08,700

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર

45 વર્ષથી વધુ નહીં

₹56,100-₹1,77,500

ફાયર ઓફીસર

35 વર્ષથી વધુ નહીં

₹39,900- ₹1,26,600

સબ ઓફીસર(ફાયર)

35 વર્ષથી વધુ નહીં

₹35,400- ₹1,12,400

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         ઉમેદવારોએ પહેલા સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર જવું

·         અહીં recruitment બટન પર ક્લિક કરવું

·         જ્યાં કરંટ રિક્રૂટમેન્ટ પર ક્લિક કરવાથી ભરતીની જાહેરાત દેખાશ

·         અહીં એપ્લાય નાઉ ક્લિક કરવાથી ફોર્મ ખુલશે

·         ફોર્મમાં માંગેલી વિગતો અને દસ્તાવેજો બિડાણ કરી ફી ચૂકવણી બાદ ફોર્મ સબમીટ કરવું

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 17-12-2024

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.