Type Here to Get Search Results !

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર એપ્રેન્ટીસ પોસ્ટ ભરતી Government Printing Press Gandhinagar bharti for Apprentice Post 2024

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર એપ્રેન્ટીસ પોસ્ટ ભરતી 2024

 

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર એપ્રેન્ટીસ પોસ્ટ ભરતી 2024

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

એપ્રેન્ટિસ અધિનિયમ-૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની થાય છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર

 

કુલ ખાલી જગ્યા: 22 પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીસ પોસ્ટ્સ

બુક બાઈન્ડર 14

ઑ.મશીન માઇન્ડર 08

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

બુક બાઈન્ડર

ધોરણ-૯ પાસ

ઑ.મશીન માઇન્ડર

ધોરણ-૧૦ પાસ (સાયન્સ વિષય સાથે)

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા

દરેક ટ્રેડ માટે વય મર્યાદા તા. ૧૦-૧૨-૨૦૨૪ના રોજ ૧૪ વર્ષથી ઓછી અને ૨૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.

નોંધ: બુક બાઇન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.inવેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૧૦-૧૨-૨૦૨૪ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઈપેન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 10-12-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો 

 
 



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.