સિવીલ હોસ્પિટલ નડીયાદ ભરતી 2024
સિવીલ હોસ્પિટલ નડીયાદ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
સિવીલ હોસ્પિટલ નડીયાદ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સિવીલ હોસ્પિટલ નડીયાદ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે ડી.ઇ.આઇ.સી વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યા પર NHM અંતગર્ત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામા આવેલ છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા : ૧૮/૧૧ /૨૦૨૪ થી તા :૨૫/૧૧/૨૦૨૪ (દીન -૭ ) સુધીમા આરોગ્ય સાથી પોર્ટલ ની આપેલ લિંક http://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉપરોકત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટા ઉચ્ચક માસીક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: સિવીલ હોસ્પિટલ નડીયાદ
કુલ ખાલી જગ્યા: 02 પોસ્ટ્સ
પોસ્ટ:
સોશીયલ વર્કર
ઓપ્ટોમેટ્રીસ્ટ
કોણ અરજી કરી શકે
લાયકાત:
સોશીયલ વર્કર
ભારતની માન્યતા પ્રાસ યુનિવર્સીટી માથી MSW /MA સોશીયલ વર્કર અનુસ્નાતક ની ડીગ્રી,આર્ટ્સ સ્નાતકની સાથે ૩ વર્ષનો અનુભવ
ઓપ્ટોમેટ્રીસ્ટ
ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
માસીક ફીક્સ મહેનતાણું
સોશીયલ વર્કર
18000
ઓપ્ટોમેટ્રીસ્ટ
16000
Age Limit
સોશીયલ વર્કર
40 years
ઓપ્ટોમેટ્રીસ્ટ
40 years
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :-
(૧).ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.આર.પી.એ.ડી.સ્પીડપોસ્ટ,કુરીયરકે સાદી ટપાલપોસ્ટ દ્વારા મળેલઅરજીઓ માન્ય રાખવામાં આવશે નહી.
(૨). આરોગ્યસાથી ઓન લાઇન પોર્ટલ મા PRAVESH CANDIDATE REGISTRATION
મા સૌપ્રથમ રજીસ્ટ્રેશન PRAVESH-> CURRENT OPENING મા જઇ લોગીન કરી
ફોર્મ ભરવાનુ રહેશે.
(૩). સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમા અપલોડ કરવાની રહેશે.
(૪). અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
(૫.) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહી
(૬). ઉમેદવારની ઉમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 18-11-2024
છેલ્લી તારીખ: 25-11-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :