GPSC Interview Call Letter of Advt No. 12/2022-23 Assistant Conservator of Forest, Class-2
Gujarat Public Service Commission – GPSC has published the Interview Call Letter of Advt No. 12/2022-23 Assistant Conservator of Forest, Class-2, Check below for more details.
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ (જા.ક્ર. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા બાબત મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨(જા.ક્ર. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે આયોગ દ્વા૨ા તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૧૪/૦૯/૨૦૨૪ સુધી યોજાના૨ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર (Interview Call Letter) અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી, પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહિ.
* રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવાની રીત
૧. રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે https://gpsc- ojas.gujarat.gov.in વેબસાઇટ ૫૨ જવાનું રહેશે.
૨. વેબસાઇટ ૫૨ Call Letter/Form સેક્શનમાં જઈ Interview Call Letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે. ત્યા૨બાદ Select Job માં તમા૨ી જાહેરાત પસંદ કરી Confirmation | Number અને date of birth નાંખવાનાં રહેશે અને OK બટન ૫૨ ક્લીક ક૨વાનું રહેશે.
3. ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.
નોંધ:-
૧. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ ૧૩:૦૦ કલાકથી તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
૨. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગર ઉમેદવા૨ને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
Notice: Click Here
For more details: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read: