Type Here to Get Search Results !

GSSSB CCE (Group A – B) Call Letter 2024 (Last Date Extended)

GSSSB CCE (Group A – B) Call Letter 2024 (Last Date Extended)કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા બાબત

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર (પ્રવેશપત્ર) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. ૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ ના રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ડાઉનલોડ કરવા જણાવવામાં આવેલ છે.
આમ છતાંય, કેટલાક ઉમેદવારોએ હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી એવુ ધ્યાન પર આવેલ છે, જેથી ઉમેદવારોના જાહેરહિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તા.૬/૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.
કોલ લેટરમાં દર્શાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર, તારીખ અને શીફ્ટના સમય પ્રમાણે ઉમેદવારોએ પરીક્ષા આપવાની થાય છે.

ઉમેદવારોને કોલ લેટરમાં જણાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવા વિનંતી કરવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A તથા and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.


પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું. (૨) MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું. (૩) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).


ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

Post Name: Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination (CCE) 2024 (Junior Clerk and Other Posts)

Advt. No. 212/202324

Exam Date: 01-04-2024 to 09-05-2024

👉 ખાસ નોંધ👈

જેમને પણ કોલ લેટર મળ્યા છે તેઓએ ફરજિયાત PDF ડાઉનલોડ કરી લેવી.


કારણ કે 06 April સુધી જ ડાઉનલોડ કરી શકાશે…
જો ત્યાં સુધીમાં ડાઉનલોડ ન થયા તો પછી ડાઉનલોડ કરી શકાશે નહિ.

પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા

પરીક્ષાનો સમયગાળો: તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૯/૦૫/૨૦૨૪ દરમિયાન
પરીક્ષા પધ્ધતિ: CBRT (Computer Based Response Test)
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ: તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ 14:00 કલાકથી 06-04-2024 ના રાત્રીના ૨૩:૫૯ સુધી 

Advt. No. : 212/202324 (Total 71 Shifts)

Date

Day

Remarks

01/04/2024

Monday

4 Shifts

02/04/2024

Tuesday

4 Shifts

03/04/2024

Wednesday

4 Shifts

07/04/2024

Sunday

4 Shifts

13/04/2024

Saturday

1 Shift (Third Shift)

14/04/2024

Sunday

2 Shifts (Third and Fourth Shift)

15/04/2024

Monday

4 Shifts

16/04/2024

Tuesday

4 Shifts

17/04/2024

Wednesday

4 Shifts

18/04/2024

Thursday

4 Shifts

19/04/2024

Friday

4 Shifts

20/04/2024

Saturday

4 Shifts

21/04/2024

Sunday

4 Shifts

27/04/2024

Saturday

4 Shifts

28/04/2024

Sunday

4 Shifts

04/05/2024

Saturday

4 Shifts

05/05/2024

Sunday

4 Shifts

08/05/2024

Wednesday

4 Shifts

09/05/2024

Thursday

4 Shifts




Shift

Start Time

End Time

Shift 1

09:00 AM

10:00 AM

Shift 2

12:00 PM

01:00 PM

Shift 3

03:00 PM

04:00 PM

Shift 4

06:00 PM

07:00 PM




OJAS Main – https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

બીજી લિંક – https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

ત્રીજી લિંક – https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

Call Letter Last Date Extended Notification: Click Here

Revised Exam Schedule: Click Here

Call Letter Notification: Click Here

Call Letters: Click Here

Official Website: Click Here


Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 IBPS bharti 2024 for Various Posts12a

 UPSC ભરતી 147 posts 202411m

 અમદાવાદ મહાનગરપાલિકા ભરતી સહાયક જુનિયર ક્લાર્ક202415a

 અમદાવાદ મહાનગરપાલિકા સહાયક ટેકનીકલ સુપરવાઈઝર ભરતી202415a

 જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી20243a

રોજગાર સમાચાર ગુજરાત  13-March-2024 ડાઉનલોડ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભરતી 2024 11a-

CTET જુલાઈ July exam  Application Form20242a

 રોજગાર સમાચાર ગુજરાત 06-March-2024 ડાઉનલોડ

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202426m

 રોજગાર સમાચાર ગુજરાત 28-2-2024 ડાઉનલોડ

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી  (SSC) 2049 Vacancies202426m

 રોજગાર સમાચાર ગુજરાત 21-02-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 14-2-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 7-February-2024 ડાઉનલોડ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.