Type Here to Get Search Results !

મધ્યાહન ભોજન (MDM) ગાંધીનગર Gandhinagar BHARTI for Coordinator and Supervisor Posts 2024

 MDM ગાંધીનગર ભરતી 2024 કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ  

 

મધ્યાહન ભોજન (MDM) ગાંધીનગર કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2024:-

મધ્યાહન ભોજન (MDM) ગાંધીનગર દ્વારા તાજેતરમાં કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન (MDM) ગાંધીનગર કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગાંધીનગર જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન (MDM) ગાંધીનગર

 

કુલ ખાલી જગ્યા: 05 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 01 પોસ્ટ્સ

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર 04 પોસ્ટ્સ

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી

(૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડીગ્રીવાળાને અગ્રિમતા.

 

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ ફુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સ ની ડીગ્રી.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગાર

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર

રૂ.૧૫,૦૦૦/- ફિકસ

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર

રૂ.૧૫,૦૦૦/- ફિકસ

 

પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ,પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) દ્વારા લેખિત/ઈ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર

(જાહેરાત પ્રકાશિત તારીખ: 23-02-2024)

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 UPSC ભરતી bharti Advt No 04/202414m

 રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) ભરતી202428

ONGC અમદાવાદ ભરતી  પ્રિન્સિપાલ પોસ્ટ 202429f

ONGC જુનિયર કન્સલ્ટન્ટ પોસ્ટ ભરતી20244m 

વિદેશ મંત્રાલયની ભરતી 202413m

 રોજગાર સમાચાર ગુજરાત 21-02-2024 ડાઉનલોડ

 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી2024 6m

 બેંક ઓફ બરોડા ભરતી20248m

સિવિલ હોસ્પિટલ નવસારી ભરતી202428f

 IDBI ભરતી  Medical Officer 20247m

 KVS જેતપુર ભરતી 202428f-

 KVS સિલ્વાસા ભરતી 202429f-

 ગુજરાત સ્પેશિયલ એજ્યુકેટર ભરતી202428f

 રોજગાર સમાચાર ગુજરાત 14-2-2024 ડાઉનલોડ

 GSSSB 266 એકાઉન્ટન્ટ  પોસ્ટ્સ ભરતી20241m

 UPSC સિવિલ સર્વિસ પરીક્ષા2024 5m

 UPSC  ભરતી 2024 Advt No 03/202429f

SBI ભરતી  50 SO Vacancies 2024 4m

SBI ભરતી  81 SO Vacancies 2024 4m

 હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી2024 29f

 રોજગાર સમાચાર ગુજરાત 7-February-2024 ડાઉનલોડ

VNSGU Vice-chancellor ભરતી 20247m-

SDAU ભરતી 20243M-

CSIR-CSMCRI ભરતી 2024 28f-

 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.  ભરતી2024 30m

રોજગાર સમાચાર ગુજરાત 31-1-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત  24-01-2024

 રોજગાર સમાચાર ગુજરાત 17-01-2024 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 10-01-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 03-01-2024 ડાઉનલોડ

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.