Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમGSRTC કંડક્ટર અને ડ્રાઈવર ભરતી Conductor and Driver bharti 2023 for Total 7404 Posts

GSRTC કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2023 કુલ 7404 જગ્યાઓ માટે 

 

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) કુલ 7404 જગ્યાઓ માટે કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2023:-

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા તાજેતરમાં કંડક્ટર અને ડ્રાઈવર ની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) કંડક્ટર અને ડ્રાઈવર ની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 7404 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 06-09-2023 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 06-09-2023 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી6000+ post202321s

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)

કુલ ખાલી જગ્યા: 7404 પોસ્ટ્સ

પોસ્ટ:  કંડક્ટર અને ડ્રાઈવર પોસ્ટ્સ

·         કંડક્ટર: 3342 Posts

·         ડ્રાઈવર: 4062 Posts

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

GSRTC ડ્રાઈવર ભરતી 2023 લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ માંગેલું છે, અને ઉંચાઈ ની વાત કરીએ તો ઓછામાં ઓછી 162 સે.મી (અનુ.જનજાતિના કિસ્સામાં 160 સે.મી) માંગેલ છે.

તેમજ લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે, તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછુ 4 વર્ષ જુનું હોવું જરૂરી છે, બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.

 

GSRTC ડ્રાઈવર ભરતી 2023 પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે રૂપિયા 18,500/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણુક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 અરજી ફી: ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહીત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂપિયા 50 + રૂપિયા 9 (GST 18%) કુલ રૂપિયા 59 ભરવાની રહેશે.

ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R.) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250/- + પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે.

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવિંગ ટેસ્ટ ફી પેટે રૂપિયા 225 /- ભરવાના રહેશે.

અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા / ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ O.M R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી નીચેની સુચના મુજબ ફી ભરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

GSRTC કંડકટર ભરતી 2023 લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ માંગેલું છે. લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. તેમજ વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ.

GSRTC કંડકટર ભરતી 2023 પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે રૂપિયા 18,500/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણુક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ.

GSRTC કંડકટર ભરતી 2023 અરજી ફી: ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) અરજીપત્રક ફી રૂ. 50 + રૂ. 9 (GST 18%) = કુલ રૂ. 59 https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારનો 1:15ના રેશિયો મુજબ 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થયો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહી.

ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250 + પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

GSRTC ડ્રાઈવર ભરતી 2023 વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 33 + 1 = 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર /11/2021/450900/ગ.પ. તા. 29.09.2022 માં કરેલ જોગવાઈ મુજબ તા.01.09.2022 થી તા.31.08.2023 સુધીના સમયગાળા સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.). અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે

GSRTC કંડકટર ભરતી 2023 વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 + 1 = 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર /11/2021/450900/ગ.પ. તા. 29.09.2022 માં કરેલ જોગવાઈ મુજબ તા.01.09.2022 થી તા.31.08.2023 સુધીના સમયગાળા સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.). અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 07-08-2023

છેલ્લી તારીખ: 06-09-2023

Last Date to pay fees: 08-09-2023

 

મહત્વપૂર્ણ Links

ડ્રાઈવર જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

કંડકટર જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી6000+ post202321s

અમદાવાદ નગરપાલિકા (AMC) ભરતી202318s

રોજગાર સમાચાર ગુજરાત 30-August -2023 ડાઉનલોડ

SBI ડેટા પ્રોટેક્શન ઓફિસર જગ્યાઓ માટે ભરતી202322s 

 હિન્દુસ્તાન પેટ્રોલિયમ HP  ભરતી202318S

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ભરતીAdvt No 16 202314s

  સુરત  (SMC) SMIMERભરતી  20234S

ડિસ્ટ્રિક્ટ ટ્યુબરક્યુલોસિસ સેન્ટર ધરમપુર ભરતી20238s

જનરલ હોસ્પિટલ નડિયાદ ભરતી20236s 

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ભરતી202310s

યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) ભરતી 202314S

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) 738 પોસ્ટભરતી202310s 

 સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતીJHT 202312s

રોજગાર સમાચાર ગુજરાત 23-August -2023 ડાઉનલોડ

 GSRTC રાજકોટ ભરતી 20236s

 રોજગાર સમાચાર ગુજરાત  16-August -2023 ડાઉનલોડ

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

 રોજગાર સમાચાર ગુજરાત 02-August -2023 ડાઉનલોડ

સશસ્ત્ર દળો મેડિકલ ઓફિસરની ભરતી 202310s


નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ભરતી10s


 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.