Type Here to Get Search Results !

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી MEHSANA URBAN BANK (MUC) BHARTI for Clerical Trainee post 2023

MUC બેંક ભરતી 2023 ક્લેરિકલ ટ્રેઈની

 

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક (MUC) 2023 માં ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી:-

MEHSANA URBAN BANK (MUC) BHARTI for Clerical Trainee post 2023

મહેસાણા અર્બન બેંક (MUC) દ્વારા તાજેતરમાં ક્લેરિકલ ટ્રેઈનીની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહેસાણા અર્બન બેંક (MUC) ક્લેરિકલ ટ્રેઈનીની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

10pass સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) ભરતી  2023 21j

12 pass ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભારતી202317a

GPSC ભરતી 202331j

 IBPS Clerks XIII Recruitment 202321j

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મહેસાણા અર્બન બેંક (MUC)

કુલ ખાલી જગ્યા: 50 પોસ્ટ્સ

પોસ્ટ:  ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

ઉમેદવાર પાસે UGC માન્ય યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે. તથા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંનેમાંથી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. સાથે ઉમેદવારની ઉંમર 35 વર્ષ કે તેની નાની હોવી જોઇએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
  • ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
  • ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
  • મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 21-07-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Official websiteClick Here

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી1a

આનંદ (IRMA) ભરતી Accounts Assistant202322j

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) ભરતી5a

 રોજગાર સમાચાર ગુજરાત 19-July-2023 ડાઉનલોડ

વાપી નગરપાલિકા ભરતી202314a

  NHM ઉપલેટા ભરતી 202320j

NHM કચ્છ ભરતી 202320j 

IBPS Clerks XIII Recruitment 202321j

 
NHM મોરબી ભરતી 202321J 

NHM સુરેન્દ્રનગર  ભરતી 202321j 

NHM મહેસાણા  ભરતી 202321j 

નેશનલ હેલ્થ મિશન (NHM) અમદાવાદ ભરતી22j

GPSC ભરતી Dy. સેક્શન ઓફિસર, TDO અને અન્ય વિવિધ પોસ્ટ્સ31j

રોજગાર સમાચાર ગુજરાત 12-July-2023 ડાઉનલોડ

LJ યુનિવર્સિટી ભરતી 202320j

Gyanmanjari innovative યુનિવર્સિટી ભરતી 202320j

 મધ્યાહન ભોજન યોજના (MDM) વલસાડ ભરતી21j

 જામનગર નગરપાલિકા (JMC) ભરતી202319j

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ભરતી202327j

 ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ (IRMA) ભરતી202331j

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર)  ભરતી 20233a

 રોજગાર સમાચાર ગુજરાત 05-July-2023 ડાઉનલોડ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC ભરતી 23j

 10pass સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) ભરતી  2023 21j

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન surat (SMC) ભરતી18j

SEBI ભરતી 21ju 

ISRO  ભરતી 21ju

 રોજગાર સમાચાર ગુજરાત 28-June-2023 ડાઉનલોડ

VNSGU સુરતમાં વિઝિટિંગ ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી 202330ju

 રોજગાર સમાચાર ગુજરાત 21-June-2023 ડાઉનલોડ

ડીસા નગરપાલિકામાં ભરતી20231ju

 રોજગાર સમાચાર ગુજરાત 14-June-2023 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત 07-June-2023 ડાઉનલોડ

 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.