ખંભાત નગરપાલિકા ભરતી 2023 54 જગ્યાઓ
ખંભાત નગરપાલિકા 54 જગ્યાઓ માટે ભરતી 2023:-
Khambhat Nagarpalika Recruitment 2023
ખંભાત નગરપાલિકા દ્વારા તાજેતરમાં 54 ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ખંભાત નગરપાલિકા 54 જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
આ પણ વાંચો :
IBPS RRB ભરતી 8612 ખાલી જગ્યા 202321j
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ખંભાત નગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 54 પોસ્ટ્સ
પોસ્ટ:
ટ્રેડ નામ |
સંખ્યા |
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફીસ) કલાર્ક |
16 |
કોમ્પ્યુટર ઓપરેટર |
8 |
વાયરમેન |
6 |
ડ્રાઈવર (ટ્રેક્ટર, ટેમ્પા તથા અન્ય સાધનો) |
12 |
JCB ડ્રાઈવર |
2 |
ઓફીસ આસિસ્ટન્ટ – પટાવાળા |
8 |
મીકેનીકલ ડીઝલ |
2 |
કોણ અરજી કરી શકે
લાયકાત:
ટ્રેડ નામ |
શૈક્ષણિક લાયકાત |
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફીસ) કલાર્ક |
ધોરણ 12 પાસ, CCC |
કોમ્પ્યુટર ઓપરેટર |
CCC, ધોરણ 12 પાસ સાથે ITI સરકાર માન્ય કોર્ષ |
વાયરમેન |
ITI / સરકાર માન્ય કોર્ષ |
ડ્રાઈવર (ટ્રેક્ટર, ટેમ્પા તથા અન્ય સાધનો) |
ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ |
JCB ડ્રાઈવર |
ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ |
ઓફીસ આસિસ્ટન્ટ – પટાવાળા |
ધોરણ 10 પાસ |
મીકેનીકલ ડીઝલ |
ધોરણ 10 પાસ, ITI / સરકાર માન્ય કોર્ષ તથા બે વર્ષનો અનુભવ |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે, સ્થાનિક ઉમેદારને પ્રાધાન્ય આપવામાં આવશે.
એપ્રેન્ટીસશીપ સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલ હશે તો ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
અરજીના બંધ કરવ ઉપર એપ્રેન્ટીસશીપ સાથે ટ્રેડનું નામ તથા અરજદારનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. અરજી સ્પીડ પોસ્ટ, રજી.પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈ પણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
આ પસંદગી કામ ચલાઉ હોઈ ખંભાત નગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી ખંભાત નગરપાલિકા એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ અરજી સાથે સામેલ કરવાની રહેશે. તથા અરજી ફોર્મ નગરપાલિકા કચેરીમાં સવારે 11:00 કલાકથી 5:00 કલાક સુધીમાં મેળવવાનું રહેશે.
સરનામું
ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા-ખંભાત, ત્રણ દરવાજા પાસે,
ખંભાતને તારીખ 15-06-2023ના સાંજના 05:00 કલાક સુધીમાં મોકલવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
આ પણ વાંચો :
IBPS RRB ભરતી 8612 ખાલી જગ્યા 202321j
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 15-06-2023
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
રોજગાર સમાચાર ગુજરાત 07-June-2023 ડાઉનલોડ
ખંભાત નગરપાલિકા ભરતી202315j
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી HNGU ભરતી 2023 4512 posts19j
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BAOU ભરતી19J
IBPS RRB ભરતી 8612 ખાલી જગ્યા 202321j
વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓ.પી. બેંક લિ. (VDCBANK) ભરતી6j
રોજગાર સમાચાર ગુજરાત 31-May-2023
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી10J
જનરલ હોસ્પિટલ દાહોદ ભરતી9j
ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા IDBI Bank ભરતી7j
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) ભરૂચ પેરામેડિકલ વર્કર ભરતી3j
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ભરતી16j
મધ્યાહન ભોજન (MDM) મહિસાગર ભરતી1J
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) કન્સલ્ટન્ટ ભરતી20j
ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GEMI) ભરતી5j
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 202311j
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT ભરતી26j
રોજગાર સમાચાર ગુજરાત 17-May-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 10-May-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 03-May-2023 ડાઉનલોડ
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો