08 મે નો ઈતિહાસ
08 મે નો ઈતિહાસ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
08 મે નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
વિશ્વ થેલેસેમિયા દિવસ
આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે. દુનિયાભરમાં 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનુવંશિક રક્ત સંબંધિત આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા વિશે થેલેસેમિયા દિવસ ઉજવાય છે. થેલેસેમિયા એ વારાસગત બીમારી છે અને પેઢી દર પેઢી આગળ વધે છે. આ બીમારી બાળકને જન્મથી જ લાગુ થાય છે અને જીવનભર મટતી નથી. આનો એક જ ઉપાય છે, લગ્ન સંબંધોમાં સાવધાની.
થેલેસેમિયાની બીમારીથ પીડિત વ્યક્તિના શરીરમાં રક્તકણ અને હિમોગ્લોબિન સરેરાશ કરતા અત્યંત ઓછું થઇ જાય છે. વ્યક્તિના સમગ્ર શરીરમાં ઓકસીજનના પરિવહન માટે હિમોગ્લોબિન નામનું પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્ય કરતા પ્રમાણ ઘટી જાય તો બાળકને થેલેસીમિયા બીમારી થવાની સંભાવના રહે છે.
થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર. વ્યક્તિના શરીરમાં લોહીના રક્તકણો તૂટેલા હોય તો તેને થેલેસેમિયા મેજર કહેવાય છે અને જો રક્તકણો પ્રમાણમાં નાના હોય તો તેને થેલેસેમિયા માઇનર કહેવાય છે. કોઇ પણ વ્યક્તિને જન્મથી થેલેસેમિયાની બીમારી લાગુ પડે છે અને જીવનપર્યત રહે છે. થેલેસેમિયા માઇનર એ બીમારી નથી પરંતુ થેલેસેમિયા મેજર એ એક જીવલેણ બીમારી છે.
2010 – છત્તીસગઢમાં નક્સલવાદીઓએ દંતેવાડામાં ટાડમેટલા હુમલાના એક મહિના બાદ બીજાપુર-ભોપાલપટ્ટનમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-16 પર સીઆરપીએફના સશસ્ત્ર વાહનને લેન્ડમાઈન વિસ્ફોટ કરીને ઉડાવી દીધું. આ ઘટનામાં આઠ જવાનો શહીદ થયા હતા. વિસ્ફોટમાં ત્યાંથી પસાર થતા બે નાગરિકો પણ ઘાયલ થયા હતા.
2006 – સંયુક્ત સ્ટેટ અમેરિકા પાકિસ્તાનને નવીનતમ પરંપરાગત શસ્ત્ર પ્રણાલી આપવા સંમત થયું.
2004 – શ્રીલંકાના મુરલીધરને 521 વિકેટ લઈને સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો.
2002- ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ રદ કરીને સ્વદેશ પરત ફરી.
2001 – અમેરિકા પણ ઇન્ટરનેશનલ ડ્રગ કંટ્રોલ બોર્ડમાંથી બહાર.
2000 – ભારતીય મૂળના 69 વર્ષીય લોર્ડ સ્વરાજપાલ બ્રિટનની ચોથી સૌથી મોટી યુનિવર્સિટી બ્રિટિશ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થયા.
1999 – બેલગ્રેડમાં ચીની દૂતાવાસ પર નાટોનો મિસાઈલ હુમલો.
1945 – મિત્ર દળોની સેના સમક્ષ જર્મનીનું આત્મસમર્પણ.
1901- A British appointed commission estimates today that some 1,250,000 Indians have died after a severe drought, lasting since 1899.
1933- Mohandas Gandhi begins a 21-day fast of self-purification and launched a one-year campaign to help the Harijan movement.
1973- Indians holding South Dakota hamlet of Wounded Knee for 10 weeks surrender.
2013- 33 people are killed after an overloaded bus falls into a river in Himachal Pradesh, India.
1886- Production of Coca-Cola, the world’s most famous cold drink, started today.
2000- Lord Swarajpal of Indian origin was appointed as the Chancellor of the British University.
2004- Sri Lankan Muttiah Muralitharan set the record for taking the most wickets in Test cricket by taking 521 Test wickets.
2010- An armored car of CRPF personnel was blown up by bombs in Dantebada, Chhattisgarh, in which 8 soldiers were killed.
World Red Cross Red Day is celebrated on 8 May to honor the International Red Cross Crescent Movement founder Henry Dunant.
ઈતિહાસ : 07 મે
08 મે નો ઈતિહાસ જન્મજયંતિ
- ગિરિજા દેવી (1929) – ભારતની પ્રખ્યાત ઠુમરી ગાયિકા
- સ્વામી ચિન્મયાનંદ (1916) – ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક વિચારક અને વેદાંત ફિલસૂફીના વિશ્વ વિખ્યાત વિદ્વાન.
- ગોપબંધુ ચૌધરી (1895) – ઓરિસ્સાના પ્રખ્યાત ક્રાંતિકારી અને ગાંધીવાદી કાર્યકર.
- તપન રાય ચૌધરી (1926) – પ્રખ્યાત ઇતિહાસકાર.
- જીન-હેનરી ડ્યુનાન્ટ (1828) – માનવ સેવાના કાર્યો માટે પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિ.
· 1944- Chalapathi Rao, Tollywood character actor known for comedy and villainous roles.
· 1947- Dhruv Bhatt, Gujarati language novelist and poet from Gujarat, India.
· 1953- Remo Fernandes, Indian singer, with naturalized Portuguese citizenship.
· 1956- Shivajirao Adhalarao Patil, Member of Parliament in the Lok Sabha from Shirur.
· 1960- Kanwar Pal Gujjar, speaker of the Haryana Legislative Assembly.
· 1977- Jayatheertha, Indian theater activist, social worker and filmmaker.
· 1978- Sai Kiran, Indian film and television actor who works in the Telugu films.
· 1989- Dinesh Patel, Indian right-handed baseball pitcher.
· 1990- Sumit Gulati, Indian film actor known for his work in Hindi cinema.
· 1995- Prakriti Kakar, Indian singer.
· 1995- Iswarya Menon, Indian film actress who acts in Tamil, Kannada and Malayalam films.
· 1909- Jnan Prakash Ghosh was Indian harmonium and tabla player from Farukhabad.
· 1926- Tapan Raychaudhuri was an Indian historian specializing in British Indian history.
· 1916- Swami Chinmayananda, the famous spiritual thinker of India.
ઈતિહાસ : 06 મે
08 મે નો ઈતિહાસ પૃણ્યતિથિ
- આત્મારામ રાવજી દેશપાંડે (1982) – પ્રખ્યાત મરાઠી સાહિત્યકાર.
- ઝિયા ફરીદુદ્દીન ડાગર (2013) – ભારતના પ્રખ્યાત ધ્રુપદ ગાયક.
- દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય (1993) – ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર હતા.
- મીર કાસિમ (1777) – બંગાળના નવાબ
- અમીર ચંદ (1915) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
- ભાઈ બાલમુકુંદ (1915) – ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારી હતા.
- દામોદરમ સંજીવૈયા (1927) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
- વાસુદેવ ચાપેકર (1899) – ભારતીય ઇતિહાસના પ્રખ્યાત ચાપેકર બંધુઓ પૈકીના એક હતા.
- 1960- J. H. C. Whitehead was a British mathematician born in Chennai.
- 2007- Kanwar Bahadur Singh was a senior officer in the Indian Army.
આ પણ વાંચો :
ઈતિહાસ : 07 મે
ઈતિહાસ : 06 મે
ઈતિહાસ : 05 મે
ઈતિહાસ : 04 મે
ઈતિહાસ : 03 મે
ઈતિહાસ : 02 મે
ઈતિહાસ : 01 મે
એપ્રિલ ઈતિહાસ
માર્ચ ઈતિહાસ
ફેબ્રુઆરી ઈતિહાસ
જાન્યુઆરી ઈતિહાસ
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો