Type Here to Get Search Results !

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ GPSSB Talati Exam 2023 Sammati Form

તલાટી પરીક્ષા 2023: સંમતિ ફોર્મ 


 

તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી, આજ થી OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ વિગતો

તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની પરીક્ષા લેવામાં આવશે.

  • પરીક્ષા 07-05-2023ના રોજ આયોજન કરવામાં આવશે.
  • કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયા છે.
  • સંમતિ અંગેનું ફોર્મ તારીખ 13-04-2023 ના બપોર 16:00 કલાકથી ભરી શકાશે
  • સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો


 

તલાટી પરીક્ષા 2023

મળતી માહિતી અનુસાર તલાટીની પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોની વધારે સંખ્યાઓના લીધે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કરવામાં આવ્યું છેOJAS Portal મારફતે ઉમેદવારો સંમતી આપી શકશે.

17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.

જુનીયર ક્લાર્કની પરીક્ષા 41% ઉમેદવારે આપી

તારીખ 09-04-2023ના રોજ યોજાયેલ જુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ 9,53,723 ઉમેદવારો સામે માત્ર 3,51,736 (41%) ઉમેદવારો હાજર રહ્યા હતા આમ ગેર હાજરનું પ્રમાણ ઘણું મોટું રહેલ છે તેથી તલાટી પરીક્ષા પહેલા ઉમેદવારો પાસે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાઈ રહી છે.

ઉમેદવારોની સંખ્યાઓને ધ્યાનમાં રાખી આયોજન

સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવું પડતુ હોય તે માટે ખુબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વીજીલેટર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર પણ થાય છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોની આગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે લરી શકાય.

પરીક્ષા આપવા માટેની સંમતિ કઈ રીતે આપવી?

હાલમાં GPSSB દ્વારા જાહેર કરેલ તલાટી પરિપત્ર અનુસાર તલાટીની પરીક્ષા આપવા માંગતા ફોર્મ ભરેલ તમામ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપવી પડશે. જેની માહિતી મુજબ છે.

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર HOME PAGE ઉપર NOTICE BOARD સેક્ટરમાંજાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની તારીખ 07-05-2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો”. ઉપર ક્લિક કરી લોગીન કરવાનું રહેશે. સંમતિ અંગેનું ફોર્મ તારીખ 13-04-2023 ના બપોર 16:00 કલાકથી ભરી શકાશે. સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-04-2023 ના રોજ સવારે 11:00 કલાક રહેશે.

 


મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ

12 April  નો ઈતિહાસ 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) bank bharti 202330a 

અમદાવાદ રોજગાર ભરતી મેળો 13a

10 એપ્રિલ નો ઈતિહાસ

 ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) 2023 ભરતી

BECIL ભરતી2023 155 જગ્યાઓ12a

BECIL નેટવર્ક એડમિનિસ્ટ્રેટર ભરતી 202324a 

BECIL Executive Assistant ભરતી 202319a 

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભરતી 202312a

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) ભરતી 202316a

UPSC Recruitment Advt No 07 – 2023 for Various Vacancies27a

 

DUHU ભાવનગરની વિવિધ જગ્યાઓ માટે ભરતી 202311a

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ભરતી 202324a

સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) મહેસાણા ભરતી16M

 Gujarat GSEB TET 1 (2023) કોલલેટર જાહેર16a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC CGL ભરતી 7500 જગ્યાઓ 20233m

SBI ભરતી2023 1031 જગ્યાઓ30a

રોજગાર સમાચાર ગુજરાત 05-April-2023 ડાઉનલોડ

ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી 2023 ગાંધીનગર અને અમદાવાદ12a

ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી સુરત, કેવડિયા અને વડોદરા13a

સુરત SMC ભરતી2023 વિવિધ 221 જગ્યાઓ માટે 202315A

વલસાડ નગરપાલિકામાં ભરતી10a

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.