25 એપ્રિલ નો ઈતિહાસ
25 એપ્રિલ નો ઈતિહાસ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
25 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
વિશ્વ મલેરિયા દિવસ
દુનિયાભરમાં દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day) ઉજવવામાં આવે છે. ‘મેલેરિયા’ એક જીવલેણ રોગ છે, જે એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. જો આ બીમારીથી પીડિત વ્યક્તિની જો યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. મેલેરિયા એક એવો રોગ છે, જે હજારો વર્ષોથી મનુષ્યને પોતાનો શિકાર બનાવે છે. વિશ્વની આરોગ્ય સમસ્યાઓમાં મેલેરિયા હજુ પણ એક ગંભીર પડકાર છે. છેલ્લા બે દાયકામાં વિજ્ઞાનનો ઝડપી વિકાસ અને મેલેરિયા નાબૂદી માટે વૈશ્વિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા બાદ આ જીવલેણ બીમારીની સંખ્યા ઘટી છે જો કે હજી સુધી સંપૂર્ણપણે કાબૂમાં મેળવવામાં આવ્યો નથી. યુનિસેફ દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગો પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે, જે દર વર્ષે લાખો લોકોનો ભોગ લે છે.
1809 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પંજાબના શીખ શાસક રણજીત સિંહ વચ્ચે અમૃતસરની સંધિ પર હસ્તાક્ષર થયા.
1867 – જાપાનની રાજધાની ટોક્યોમાં વિદેશી વેપારને મંજૂરી આપવામાં આવી.
1905 – દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોને મતદાનનો અધિકાર મળ્યો.
1953 – કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકો જેમ્સ ડી. વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચનાની વ્યાખ્યા કરીને જીવવિજ્ઞાનના મૂળ કોયડાનો જવાબ શોધી કાઢ્યો કે, સજીવો તેમના સંતાનોમાં કેવી રીતે વધારો કરે છે. આ બંને વૈજ્ઞાનિકોને તેમની શોધ બદલ 1962માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
1954 – બેલ લેબ્સે ન્યૂયોર્કમાં સૌપ્રથમ સૌર બેટરી ઉત્પાદનની જાહેરાત કરી.
1957 – સોડિયમ ન્યુક્લિયર રિએક્ટર પ્રથમ વખત કાર્યરત થયું.
1975 – સોવિયેત સંઘે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
1980 – અમેરિકાની સૈનાએ તેહરાનમાં તેના દૂતાવાસમાંથી 53 બંધકોને મુક્ત કરવા માટે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું, પરંતુ તે સફળ થયું નહીં અને આઠ અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ સંકટ 444 દિવસ સુધી ચાલ્યું અને આખરે જાન્યુઆરી 1981માં આ બંધકોને મુક્ત કરવામાં આવ્યા.
1981 – જાપાનના સુરુગામાં પરમાણુ પ્લાન્ટમાં સમારકામ દરમિયાન 100 થી વધુ કામદારો પરમાણુ રેડિયેશનના સંપર્કમાં આવ્યા હતા.
1982 – ભારતમાં પહેલીવાર દૂરદર્શને રંગીન પ્રસારણ શરૂ કર્યું. તેમાં રામાયણ, મહાભારત જેવી સિરિયલોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
1983 – જર્મનીના મેગેઝિન ‘સ્ટર્ન’ એ હિટલરની વિવાદાસ્પદ ડાયરી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, જે તેણે કથિત રીતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લખી હતી. ડાયરીની સત્યતા પર અનેક સવાલો ઉભા થયા હતા.
1989 – ઇથોપિયામાં મગજના તાવને કારણે 20 હજારથી વધુ લોકોના મોત થયા. આ રોગ સુદાનમાં ફેલાયો અને ત્યાં પણ ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા.
1999 – ઈઝરાયેલના પ્રમુખ ઈઝર વેઈઝમેન ચીનની સાત દિવસની સરકારી મુલાકાતે બેઈજિંગ પહોંચ્યા.
1999 – ત્રણ દિવસીય નાટો સમિટ વોશિંગ્ટનમાં સમાપ્ત થઈ,
1999 – વેસ્ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કાર્લ હૂપર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત,
2003 – પેલેસ્ટાઇનમાં નવી કેબિનેટની રચના પર સમજૂતી સાથે, અમેરિકા સમર્થિત શાંતિ યોજનાનો માર્ગ સાફ થયો.
2004 – ચીનમાં ફરી એકવાર સાર્સ બીમારી ફેલાયાની પુષ્ટિ થઈ છે.
2004 – ગ્રીક સાયપ્રસે એકીકરણની યોજના નકારી.
2004 – ઝિમ્બાબ્વેમાં શ્રીલંકા સામે વનડે મેચમાં સૌથી ઓછા 35 રનનો રેકોર્ડ બનાવ્યો.
2007 – પનામા (બહેરીન) માં વિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સનું નવું કેમ્પસ ખુલ્યું.
2008 – વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
2008 – બોલિવૂડના પ્રખ્યાત કલાકાર અને દિગ્દર્શક આમિર ખાનને સિનેમાના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે માસ્ટર દીનાનાથ મંગેશકર મેમોરિયલ ફાઉન્ડેશનનો વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
2010 – ભારતીય નૌકાદળે જૂના ચેતક હેલિકોપ્ટરને સ્થાને નવા લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી.
2013 – બ્રિટને 27 વર્ષ પછી સોમાલિયામાં તેનું દૂતાવાસ ફરી ખોલ્યું.
2015 – નેપાળમાં આવેલા તીવ્ર ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. રાજધાની કાઠમંડુ નજીક આવેલા આ ભૂકંપમાં જાન-માલનું ભારે નુકસાન થયું હતું.
2020 – દેશમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 779 થઈ, સંક્રમણના કેસ વધીને 24,942 થયા.
ઈતિહાસ : 24 એપ્રિલ
25 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ
- આઈ.એમ. વિજયન (1969) – ભારતના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી.
- હેમવતી નંદન બહુગુણા (1919) – એક જાણીતા રાજકારણી અને રાજનેતા હતા જેઓ ઉત્તર પ્રદેશના બે વખત મુખ્ય પ્રધાન હતા.
- ગ્લેડવિન જેબ (1900) – સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ મહાસચિવની ચૂંટણી સુધી કાર્યકારી સેક્રેટરી-જનરલ હતા.
ઈતિહાસ : 23 એપ્રિલ
25 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- રાજન મિશ્રા (2021) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.
- પંડિત મુખરામ શર્મા (2000) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત વાર્તા, પટકથા અને કહાની લેખક.
- ઉજ્જવલા મજુમદાર (1992) – ભારતની પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી હતા.
- બડે ગુલામ અલી ખાન (1968) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.
ઈતિહાસ : 24 એપ્રિલ
ઈતિહાસ : 23 એપ્રિલ
ઈતિહાસ : 22 એપ્રિલ
ઈતિહાસ : 21 એપ્રિલ
ઈતિહાસ : 20 એપ્રિલ
ઈતિહાસ : 19 એપ્રિલ
ઈતિહાસ : 18 એપ્રિલ
ઈતિહાસ : 17 એપ્રિલ
ઈતિહાસ : 16 એપ્રિલ
ઈતિહાસ : 15 એપ્રિલ
ઈતિહાસ : 14 એપ્રિલ
ઈતિહાસ : 13 એપ્રિલ
ઈતિહાસ : 12 એપ્રિલ
ઈતિહાસ : 11 એપ્રિલ
ઈતિહાસ : 10 એપ્રિલ
ઈતિહાસ : 09 એપ્રિલ
ઈતિહાસ : 08 એપ્રિલ
ઈતિહાસ : 07 એપ્રિલ
ઈતિહાસ : 06 એપ્રિલ
ઈતિહાસ : 05 એપ્રિલ
ઈતિહાસ : 04 એપ્રિલ
ઈતિહાસ : 03 એપ્રિલ
ઈતિહાસ : 02 એપ્રિલ
ઈતિહાસ : 01 એપ્રિલ
માર્ચ ઈતિહાસ
ફેબ્રુઆરી ઈતિહાસ
જાન્યુઆરી ઈતિહાસ
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો