Type Here to Get Search Results !

19 April નો ઈતિહાસ Today History Gujarati gk

19 એપ્રિલ નો ઈતિહાસ


 

19 એપ્રિલ નો ઈતિહાસ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

19 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

ભારતે પ્રથમ ઉપગ્રહઆર્યભટ્ટઅંતરિક્ષમાં મોકલ્યો

19 એપ્રિલ ભારતના અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ માટે એક ઐતિહાસિક દિવસ છે દિવસે વર્ષ 1975માં ભારતે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ (Aryabhata satellite) અંતરિક્ષમાં મોકલીને અવકાશ યુગના દ્વાર ખોલ્યા હતા. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ સોવિયેત રશિયા સાથેના સહકારથી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનું વજન 360 કિગ્રા હતું. ઉપગ્રહનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું. ઉપગ્રહ રશિયાના સ્પેસ સેન્ટરથી સોવિયેટ રોકેટ ઇન્ટરકોસ્મોસની મદદથી 19 એપ્રિલ 1975ના રોજ 600 કિમીની લગભગ ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરાયો હતો. આર્યભટ્ટ ઉપગ્રહે લગભગ 96 મિનિટમાં પૃથ્વની એક પ્રદક્ષિણા પૂરી કરી હતી.

વિશ્વ યકૃત દિવસ

સમગ્ર દુનિયામાં 19 એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસની ઉજવણી કરાય છે. લીવર સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા હેતુ દર વર્ષે 19 એપ્રિલે દિવસ ઉજવાય છે. મગજ પછી યકૃત એટલે લીવર માનવ શરીરનું સૌથી સૌથી જટિલ અને બીજું સૌથી મોટું અંગ છે. તે તમારા શરીરના પાચન તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે જે ખાઓ છો અને પીઓ છો અથવા દવાઓ લો છો તે બધું યકૃતમાંથી પસાર થાય છે. મનુષ્ય લીવરયકૃત વિના જીવીત રહી શકતા નથી. જો લીવરની યોગ્ય કાળજી રાખવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. વ્યક્તિઓને આરોગ્યપ્રદતંદુરસ્ત જીવનશૈલી અપનાવવા, વધુ તેલ અને ચરબીયુક્ત ખોરાક ટાળવા અને લીવરના રોગો વિશે જાગૃત થવાની જરૂર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who) અનુસાર લીવરની બિમારીઓથી મૃત્યુ દેશમાં 10મું સૌથી સામાન્ય કારણ છે. હેપેટાઇટિસ B, C અને હેપેટો સેલ્યુલર કાર્સિનોમા જેવા રોગો ઘણીવાર ખરાબ જીવનશૈલી, દારૂ અને દવાઓનું વધુ પડતું સેવન, લાંબા સમય સુધી બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન, નિષ્ક્રિય જીવનશૈલી અને કસરતના અભાવને કારણે થાય છે.

છત્રપતિ શિવાજી મહારાજ

છત્રપતિ શિવાજી મહારાજ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને હિંદુ સ્વરાજના આહ્વાક તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 19 એપ્રિલ, 1630ના રોજ મહારાષ્ટ્રના પુના જિલ્લાની શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી રાજે ભોંસલે મરાઠા સેનાપતિ હતા અને તેમના માતા જીજાબાઈ, સિંધખેડના લખુજી જાધવરાવની પુત્રી હતી, જે દેવગીરીના યાદવ રાજવી પરિવારમાંથી વંશજ હોવાનો દાવો કરનાર સરદાર હતા. તેમના પત્નીનું નામ સોયરા બાઇ, પુતલા બાઇ અને સકવર બાઇ હતું. તેમણે મુસ્લિમ શાસક ઘણા યુદ્ધો લડીને હિંદુ સ્વરાજ સ્થાપવા અથાક પ્રયાસ કર્યા હતા. તેમણે પર્વતીય પ્રદેશમાંગેરિલા યુદ્ધ પદ્ધતિથી ખૂબ ચતુરાઇપૂર્વક મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધા હતા. 6 જૂન, 1674ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજ્યાભિષેક કરાયો હતો. શિવાજીએ ગુજરાતના સુરત ખાતે 5 જાન્યુઆરી, 1664ના રોજ ઇનાયત ખાન વિરુદ્ધ યુદ્ધ લડ્યુ હતુ, જેમાં શિવાજીની જીત થઇ હતી અને સુરત શહેરમાં લુંટ ચલાવી હતી. છત્રપતિ શિવાજી તેમના જીવનકાળ દરમિયાન મુઘલ સામ્રાજ્ય, ગોલકોંડાની સલ્તનત, બીજાપુરની સલ્તનત અને યુરોપિયન સંસ્થાનવાદી સત્તાઓ સાથે જોડાણ અને દુશ્મનાવટ બંનેમાં વ્યસ્ત રહ્યા હતા. શિવાજીના લશ્કરી દળોએ મરાઠા પ્રભાવના ક્ષેત્રનો વિસ્તાર કર્યો, કિલ્લાઓ કબજે કર્યા અને બનાવ્યા અને મરાઠા નૌકાદળની રચના કરી. ભારતના મહાન યોદ્ધાનું 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢના કિલ્લામાં અવસાન થયુ હતુ.

 

2010 – ગ્લોબલ વોર્મિંગના સબૂત મળ્યા બાદ નેપાળના પર્વતારોહણની એક ટીમ એવરેસ્ટના 8 હજાર મીટરથી ઉપરના ડેથ ઝોનની સફાઇ કરી.

2007 – ધ વિઝાર્ડ ઓફ આઈડી સિરિઝના કાર્ટૂનિસ્ટ બ્રાન્ડ પાર્કરનું અવસાન થયું.

2006 – પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગને તેમના દ્વારા લાવવામાં આવેલ ચંદ્રનો ટુકડો ભેટમાં આપવામાં આવ્યો.

2005 – જર્મનીના કાર્ડિનલ જોસેફ રેન્સિંગર રોમન કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે ચૂંટાયા.

2003 – ચીનની મહિલા વેઈટલિફ્ટર બેંગ મિંગ ચિયાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

2001 – BSFએ મેઘાલયના એક ગામમાંથી બાંગ્લાદેશી સેનાને ભગાડી દીધી.

1999 – BBC દ્વારા આંતરરાષ્ટ્રીય સમાચાર મેગેઝિન શરૂ કરવાની યોજના

1977 – સેટેલાઇટ કોમ્યુનિકેશનની શરૂઆત થઇ.

1451, 19th April: Bahlol Khan Lodi captured Delhi.

1526, 19th April: Babur, founder of the Mughal Empire, laid the foundations of the Mughal rule.

1770, 19th April: Captain James Cook became the first Western man to reach Australia.

1775, 19th April: Beginning of the American Revolutionary war.

1910, 19th April: Anant Kanhere, Krishnaji Karve, and Vinayak Deshpande were executed.

1948, 19th April: Burma joined the United Nations.

1971, 19th April: Sierra Leone became a republic.

1975, 19th April: Aryabhata, India’s first satellite, launched from the Russian space station.

2011, 19th April: Fidel Castro resigned as First Secretary of the Communist Party of Cuba after holding the title since July 1961.

 

ઈતિહાસ : 18 એપ્રિલ

19 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ

  • મહાત્મા હંસરાજ (1864) – પંજાબના પ્રખ્યાત આર્ય સામાજિક નેતા, સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી.
  • અરશદ વારસી (1968) – હિન્દી ફિલ્મ કલાકાર.
  • અંજુ બોબી જ્યોર્જ (1977) – ભારતની પ્રખ્યાત એથ્લેટિક્સ ખેલાડી.
  • એચ.એસ. બ્રહ્મા (1950) – ભારતના ભૂતપૂર્વ 19મા મુખ્ય ચૂંટણી કમિશનર.
  • સુરેખા સીકરી (1945) – ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન કલાકાર.

·         1868: Paul Harris, founder of the Rotary Club.

·         1933: Dickie Bird, an English retired international cricket umpire.

·         1956: Mukesh Rishi, an Indian actor.

·         1957: Mukesh Ambani, an Indian billionaire business magnate, and the chairman, managing director, and largest shareholder of Reliance Industries Ltd.

·         1968: Arshad Warsi, an Indian film actor.

·         1977: Anju Bobby George, a retired Indian athlete. 

·         1987: Maria Sharapova, a Russian retired professional tennis player. 

 


ઈતિહાસ : 17 એપ્રિલ

19 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • સુમિત્રા ભાવે (2021) – એક પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્માતા હતા.
  • અનંત લક્ષ્મણ કાન્હેરે (1910) – દેશની આઝાદી માટે શહીદ થયેલા યુવા ક્રાંતિકારી.
  • સી. વિજય રાઘવ ચારિયાર (1943) – પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા હતા.
  • કીરત સિંહ જુ દેવ (1728) – ઘોષચંદ્ર વંશના રાજા હતા.
  • સૈયદ હસન ઇમામ (1933) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ.
  • ચાર્લ્સ ડાર્વિન (1882) – એક મહાન પ્રકૃતિવાદી વૈજ્ઞાનિક હતા.

·         1882: Charles Darwin, an English naturalist, geologist, and biologist.

·         1906: Pierre Curie, a French physicist.

·         1910: Anant Laxman Kanhere, an Indian independence fighter.

·         1955: Jim Corbett, a British hunter, tracker, naturalist, and author.

·         1974: Muhammad Ayub Khan, the second President of Pakistan.

·         2003: Mirza Tahir Ahmad, the fourth caliph and the head of the worldwide Ahmadiyya Muslim Community. 

·         2004: Norris McWhirter, co-founder of the Guinness Book of World Records.

·         2008: Sarojini Babar, an Indian-Marathi writer, and politician.

 

ઈતિહાસ : 18 એપ્રિલ

ઈતિહાસ : 17 એપ્રિલ

ઈતિહાસ : 16 એપ્રિલ

ઈતિહાસ : 15 એપ્રિલ

ઈતિહાસ : 14 એપ્રિલ

ઈતિહાસ : 13 એપ્રિલ

ઈતિહાસ : 12 એપ્રિલ

ઈતિહાસ : 11 એપ્રિલ

ઈતિહાસ : 10 એપ્રિલ

ઈતિહાસ : 09 એપ્રિલ

ઈતિહાસ : 08 એપ્રિલ

ઈતિહાસ : 07 એપ્રિલ

ઈતિહાસ : 06 એપ્રિલ

ઈતિહાસ : 05 એપ્રિલ

ઈતિહાસ : 04 એપ્રિલ

ઈતિહાસ : 03 એપ્રિલ

ઈતિહાસ : 02 એપ્રિલ

ઈતિહાસ : 01 એપ્રિલ

માર્ચ ઈતિહાસ

ફેબ્રુઆરી ઈતિહાસ

જાન્યુઆરી ઈતિહાસ

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 મધ્યાહન ભોજન (MDM) સુરત ભરતી29A

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ (DUHU) નવસારી ભરતી26a 

જીલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી  (DRDA) ભરૂચ ભરતી25A

 રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ

નવી સિવિલ હોસ્પિટલ સુરત ભરતી30a 

 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ભરતી5a

 જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ભરતી26a

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી27a

MDM નર્મદા ભરતી 202323a 

મધ્યાહન ભોજન (MDM) અમદાવાદ ભરતી 22a

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC  ભરતી 202327a

GSEB TET – 2 Call Letter કોલ લેટર સૂચના 202323a

 રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ

12 April  નો ઈતિહાસ 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) bank bharti 202330a

10 એપ્રિલ નો ઈતિહાસ

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.