Type Here to Get Search Results !

26 February નો ઈતિહાસ Today History Gujarati gk

26 ફેબ્રુઆરી નો ઈતિહાસ


 

26 ફેબ્રુઆરી નો ઈતિહાસ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

26 ફેબ્રુઆરી નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

2019 – ભારતીય વાયુસેનાએ એલઓસીની નજીક બાલાકોટમાં જૈસ-એ- મોહમ્મદના આતંકવાદી ઠેકાણાંઓ પર એર-સ્ટાઇક કરી હતી. આ હવાઇ હુમલામાં લગભગ 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો. એર સ્ટ્રાઇકને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે.

2011 – અલ્જેરિયાના રાષ્ટ્રપતિએ આરબ દેશોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે 19 વર્ષ પહેલાં દેશમાં લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ સત્તાવાર રીતે સમાપ્ત કરી.

2010 – ચિલીમાં 8.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સેન્ટિયાગોથી લગભગ 340 કિમી દૂર હતું. અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 9 ભારતીય નાગરિકોના મોત. સમરેશ જંગે કોમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર એર પિસ્તોલ ટીમ અને ઇન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટ્સ બંનેમાં ગોલ્ડ જીત્યો તેમજ ગગન નારંગ અને જયદીપ કર્માકરે 50 મીટર રાઈફલ પ્રોન ડબલ્સ ઈવેન્ટમાં મીટ રેકોર્ડ તોડ્યો.

2009 – અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હેમંત લક્ષ્મણ ગોખલેની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી.

2008 – ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અંડરવોટર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. નેપાળમાં બંધારણ સભાની ચૂંટણી માટે માઓવાદી નેતા પ્રચંડે તેમનું નામાંકન ફાઇલ કર્યું.

2007- નેપાળ સરકાર દ્વારા રાજાની મિલકતના રાષ્ટ્રીયકરણની ઘોષણા કરવામાં આવી.

2006 – ઈરાન અને રશિયામાં પરમાણુ શુદ્ધિકરણ પર કરાર.

2004 – મેકદુનિયાના રાષ્ટ્રપતિ બેરિસ ટ્રેજ કોવસ્કીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.

2002 – અફઘાનિસ્તાનના વચગાળાના વડાપ્રધાન હામિદ કરઝાઈ ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા.

2001 – ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેનનું અવસાન.

1999 – રેપ ગાયક લૌરીન હિલે પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો.

1995 – કોપીરાઈટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ચીન વચ્ચે કરાર થયા

1994 – ઉત્તર કોરિયા પોતાના પરમાણું મથકોને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલવા સંમત થયું.

ઈતિહાસ : 25 ફેબ્રુઆરી

26 ફેબ્રુઆરી નો ઈતિહાસ જન્મજયંતિ

  • બજરંગ પુનિયા (1994) – ભારતના પ્રખ્યાત ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજ.
  • મૃણાલ પાંડે (1946) – પત્રકાર અને સાહિત્યકાર.
  • લીલા મજૂમદાર (1908) – બંગાળી સાહિત્યકાર.
  • કૈલાશ નાથ વાંચુ (1903) – ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • ગોપાલ સ્વરૂપ પાઠક (1896) – ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા.
  • બેનેગલ નરસિમ્હા રાવ (1887) – એક ભારતીય વહીવટી અધિકારી, ન્યાયશાસ્ત્રી, રાજદ્વારી અને રાજકારણી હતા.

 


ઈતિહાસ : 24 ફેબ્રુઆરી

26 ફેબ્રુઆરી નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • વિનાયક દામોદર સાવરકર (1966) – ભારતીય રાષ્ટ્રવાદી અને સ્વાતંત્ર્ય સેનાની
  • આનંદી ગોપાલ જોશી (1887) – ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર
  • નર્મદ (1886) – ગુજરાતી ભાષાના યુગ પ્રવર્તક ગણાતા સાહિત્યકાર.
  • બહાદુર શાહ પ્રથમ (1712) – દિલ્હીનો સાતમો મુઘલ સમ્રાટ હતો.

 

ઈતિહાસ : 25 ફેબ્રુઆરી

ઈતિહાસ : 24 ફેબ્રુઆરી

ઈતિહાસ : 23 ફેબ્રુઆરી

ઈતિહાસ : 22 ફેબ્રુઆરી

ઈતિહાસ : 21 ફેબ્રુઆરી

ઈતિહાસ : 20 ફેબ્રુઆરી

ઈતિહાસ : 19 ફેબ્રુઆરી

ઈતિહાસ : 18 ફેબ્રુઆરી

ઈતિહાસ : 17ફેબ્રુઆરી

ઈતિહાસ : 16ફેબ્રુઆરી

ઈતિહાસ : 15ફેબ્રુઆરી

ઈતિહાસ : 14ફેબ્રુઆરી

ઈતિહાસ : 13 ફેબ્રુઆરી

ઈતિહાસ : 12 ફેબ્રુઆરી

ઈતિહાસ : 11 ફેબ્રુઆરી

ઈતિહાસ : 10 ફેબ્રુઆરી

ઈતિહાસ : 09 ફેબ્રુઆરી

ઈતિહાસ : 08 ફેબ્રુઆરી

ઈતિહાસ : 07 ફેબ્રુઆરી

ઈતિહાસ : 06 ફેબ્રુઆરી

ઈતિહાસ : 05 ફેબ્રુઆરી

ઈતિહાસ : 04ફેબ્રુઆરી

ઈતિહાસ : 03ફેબ્રુઆરી

ઈતિહાસ : 02ફેબ્રુઆરી

ઈતિહાસ : 01 ફેબ્રુઆરી

જાન્યુઆરી ઈતિહાસ

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 વિદ્યાસહાયક ભરતી ડાંગ8m

વિદ્યાસહાયક ભરતી 2023, નર્મદા8m

વિદ્યાસહાયક ભરતી વલસાડ પારડી,કપરાડા,વાપી8m

 વિદ્યાસહાયક ભરતી 2023, ધરમપુર વલસાડ9m

વિદ્યાસહાયક ભરતી 2023, દાહોદ 12m

વિદ્યાસહાયક ભરતી વલસાડ કપરાડા ધરમપુર11m

 વિદ્યાસહાયક ભરતી વડોદરા10m

સુરત વિદ્યાસહાયકભરતી 20234m

 ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કો. લિ. (GIPCL) ભરતી10m

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા કચેરી સુરત Engineer  જગ્યાઓ માટે ભરતી 20236m

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 13M

 

 
 
 
 
 
 
 

 
 
 
 
 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.