Type Here to Get Search Results !

GPSSSB જુનીયરJunior Clerk મોકુફ કરવા નોટીફીકેટન POSTPONED Notification

 GPSSB જુનીયર કલાર્ક મોકુફ કરવા નોટીફીકેટન


 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર

સ્ટેટમેન્ટ

જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામોકુફકરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..

મંડળના આદેશાનુસાર

તારીખઃ-૨૯-૦૧-૨૦૨૩

સચિવ

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Official website:  અહી ક્લિક કરો


Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
 
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર ભરતી30J

 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી12f

GMERS વલસાડ Valsad ભરતી bharti 202330f 

ઈતિહાસ : 26 જાન્યુઆરી

નેશનલ હેલ્થ મિશનNHM સુરત ભરતી30J 

 

રોજગાર સમાચાર ગુજરાત  25-01-2023 ડાઉનલોડ

આજ ના દિવસ નો ઈતિહાસ : 25 જાન્યુઆરી

 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, (BKNMU)જૂનાગઢભરતી 202328J

ભાવનગર CSIR-CSMCRI ભરતી27j

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કો. લિ GIPCL ભરતી27J

 ઇન્ડિયન નેવી ભરતી20235f

ઇન્ડિયન આર્મીની ભરતી 202315F

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ GD DB 255 જગ્યાઓ માટે ભરતી 202316F

 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.