Type Here to Get Search Results !

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC અગત્યની જાહેરાત Important Notice Preliminary Exam Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB)

 GPSC અગત્યની જાહેરાત પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB)

 


 

 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અગત્યની જાહેરાત પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB) 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 અગત્યની જાહેરાત
(પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત)
આયોગ દ્વારા આગામી આયોજિત પરીક્ષાઓ પૈકી જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ ૨૬/૦૨/૨૦૨૩ નિયત કરવામાં આવેલ. પરંતુ તે જ દિવસે સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર ઈજનેર (યાંત્રિક/ઈલેક્ટ્રિકલ) ની મુખ્ય કસોટીનું પણ આયોજન થયેલ હોઈ, આયોગની જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે નિવેદન કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.