Type Here to Get Search Results !

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીCentral Bank of India bharti 2022 for 110 officer posts

 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 – ઑફિસરની 110 જગ્યાઓ માટે ભરતી


 

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 – ઑફિસરની 110 જગ્યાઓ માટે ભરતી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ઑફિસરની 110 ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઑફિસરની 110 જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

કુલ ખાલી જગ્યા: 110  પોસ્ટ્સ

પોસ્ટ: 

IT     36

Economist  03

Data Scientist     01

Risk Manager     21

IT SOC Analyst   01

IT Security Analyst      01

Technical Officer (Credit)      15

Credit Officer     08

Data Engineer    09

Law Officer 05

Security     05

Financial Analyst 08

કોણ અરજી કરી શકે

લાયકાત:

પોસ્ટ મુજબ અલગ અલગ ડીગ્રી જેવી કે એન્જીનીયરીંગ, B. E/B. Tech, CA અને બીજી વિવિધ ડીગ્રી ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ સુધીની હોવી જોઈએ. પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે. નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને ઉંમર વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

અરજી ફી

SC/ST/PwBD

રૂ.175/-

અન્ય તમામ કેટેગરી

રૂ.850/-

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફક્ત પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે.

પગાર ધોરણ

બેંક દ્વારા પોસ્ટ મુજબ સિલેક્ટ થયેલ ઉમેદવાર ને રૂ. 36000 થી લઈને રૂ.89890/- સુધીનું બેઝિક પગાર ધોરણ આપવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 17-10-2022

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

આ પણ વાંચો:

 મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ ડિરેક્ટોરેટ દાદરા અને નગર હવેલી ભરતી 202212o

SSC CGL 2022 ભરતી 13o

સરકારી પોલિટેકનિક છોટાઉદેપુર ભરતી 2022 લેક્ચરર પોસ્ટ્સ15o

NHM જામનગર ભરતી 2022 મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને મદદનીશ જગ્યા માટે18o

CUG ભરતી 2022 121 લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય જગ્યાઓ માટે2n

SDAU ભરતી 2022 વિવિધ પોસ્ટ માટે 18o

ITI બોટાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી21o

ITI ભાણવડ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી14o

લીમખેડા વિદ્યાસહાયક ભરતી 202218o

DHS અમદાવાદમાં ભરતી 2022 73 જગ્યાઓ માટે 14o

ચીખલી નવસારીICPS ભરતી 202215o

ICPS નવસારી ભરતી 202215o

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, (GUJCOST) ભરતી 202231o

 GMDC ભરતી 202220o

યુકો બેંક ભરતી 202219o

હિમતનગર નગરપાલિકામાં ભરતી 202226o

જિલ્લા પંચાયત પાટણ ભરતી 202213o

સુરેન્દ્રનગર GRD ભરતી 202215o

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) PO ભરતી 2022 1673 PO12o

ITI ખેડા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી17o

ITI ધંધુકા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી15o

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.