Type Here to Get Search Results !

2600 વિદ્યા સહાયકોની ભરતી સામાન્ય જગ્યાઓ Vidyasahayak Bharti samanya notification 2022

2600 વિદ્યા સહાયકોની ભરતી સામાન્ય જગ્યાઓ 2022


2600 વિદ્યા સહાયકોની ભરતી સામાન્ય જગ્યાઓ 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા તાજેતરમાં 2600 વિદ્યા સહાયકો ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ 2600 વિદ્યા સહાયકો ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 2600 વિદ્યા સહાયકો જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 22/10/2022 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 22/10/2022  છે.

ગુજરાતમાં શિક્ષકની ભરતીની (Teacher Recruitment) રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. સોમવારે રાજ્ય સરકારે 2600 વિદ્યા સહાયકોની (Vidhya sahayak) ભરતી કરવાની જાહેરાત કરી હતકી. જે અંતર્ગત આજે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ 1 થી 5માં 1 હજાર અને ધોરણ 6 થી 8માં 1 હજાર 600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન (Social science) વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર (Gujarat Govt)  દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયામાં આ નિર્ણયનો અમલ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ આપવામાં આવશે. અન્ય ભાષાના વિષયો માટે સામાન્ય ભરતી 173 અને ઘટ ભરતી 77 મળીને કુલ 250 ભરતી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય ભરતી 387 અને ઘટ ભરતી 213 મળીને કુલ 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં (Recruitment )વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5 ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ થી અને ધોરા૬ થી ગુજરાતી માધ્યમ માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વરો નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંકGH/SH/02/PRE/11 2016/SF-6/K, તા. ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે.

 2600 વિદ્યા સહાયકોની ભરતી ઘટ જગ્યાઓ અંગેની જાહેરાત 2022 જોવા માટે અહી ક્લિક કરો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

કુલ ખાલી જગ્યા: 2600 પોસ્ટ્સ

Vidhyasahayak (Std. 6 to 8): 1600 Posts
Vidhyasahayak (Std. 1 to 5): 1000 Posts

 

ઘટની કુલ ખાલી જગ્યા: 676 પોસ્ટ્સ

સામાન્ય કુલ ખાલી જગ્યા: 1924 પોસ્ટ્સ

પોસ્ટ:  વિદ્યા સહાયકો પોસ્ટ્સ


 

કોણ અરજી કરી શકે

લાયકાત:

 લાયકાત અને અન્ય વિગતો 13/10/2022 website પરમળશે

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

  • શિક્ષક ભરતી 2022 જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર કર્મક/માંગણા પત્રક આધારે દર્શાવેલ છે.
  • ભરતી અંગેનું ઓનલાઈન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા. 13/10/2022 ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી તા. 22/10/2022 ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
  • જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે.
  • સ્વીકાર કેન્દ્રર્મા અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા. 22/10/2022 (૧૭,૦૦ કલાક સુધી) છે

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 13/10/2022

છેલ્લી તારીખ: 22/10/2022

 2600 વિદ્યા સહાયકોની ભરતી ઘટ જગ્યાઓ અંગેની જાહેરાત 2022 જોવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

આ પણ વાંચો:

 મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ ડિરેક્ટોરેટ દાદરા અને નગર હવેલી ભરતી 202212o

GERMI ભરતી 2022 વિવિધ જગ્યાઓ માટે11o

SSC CGL 2022 ભરતી 13o

જનરલ હોસ્પિટલ નડિયાદ ભરતી 2022 11o

NHM ગાંધીનગરની વિવિધ જગ્યાઓ માટે ભરતી 202211o

UHS અમદાવાદ ભરતી 2022 મેડિકલ સ્પેશિયાલિસ્ટ પોસ્ટ11o

સરકારી પોલિટેકનિક છોટાઉદેપુર ભરતી 2022 લેક્ચરર પોસ્ટ્સ15o

NHM જામનગર ભરતી 2022 મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને મદદનીશ જગ્યા માટે18o

CUG ભરતી 2022 121 લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય જગ્યાઓ માટે2n

SDAU ભરતી 2022 વિવિધ પોસ્ટ માટે 18o

ITI બોટાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી21o

ITI ભાણવડ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી14o

લીમખેડા વિદ્યાસહાયક ભરતી 202218o

DHS અમદાવાદમાં ભરતી 2022 73 જગ્યાઓ માટે 14o

ચીખલી નવસારીICPS ભરતી 202215o

ICPS નવસારી ભરતી 202215o

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, (GUJCOST) ભરતી 202231o

 GMDC ભરતી 202220o

બેંક ઓફ બરોડા BOB ભરતી 202211o

યુકો બેંક ભરતી 202219o

હિમતનગર નગરપાલિકામાં ભરતી 202226o

જિલ્લા પંચાયત પાટણ ભરતી 202213o

સુરેન્દ્રનગર GRD ભરતી 202215o

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) PO ભરતી 2022 1673 PO12o

ITI ખેડા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી17o

ITI ધંધુકા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી15o

ITI દાંતીવાડા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી11o

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.