Type Here to Get Search Results !

SSA ગુજરાત ભરતી Gujarat bharti 2022 BRC URC CRC Co-ordinator Posts

 

SSA ગુજરાત ભરતી 2022 : બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી


 

સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત બીઆરસી યુઆરસી સીઆરસી ની જગ્યાઓ માટે ભરતી 2022

સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત દ્વારા તાજેતરમાં બીઆરસી યુઆરસી સીઆરસી BRC URC CRC Co-ordinator  ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત બીઆરસી યુઆરસી સીઆરસી ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત દ્વરા બીઆરસી, યુઆરસી, સીઆરસી ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦.૦૯.૨૦૨૨ છે, તમામ લાયકાત ધરાવતા ઉમેદવાર લેખના અંતે આપેલ લીંક દ્વારા અરજી કરી શકશે તેમજ SSA ગુજરાતની સત્તાવાર વેબસાઈટ દ્વારા પણ અરજી કરી શકશે, SSA ગુજરાત ભરતી 2022 ની સંપૂર્ણ મહીતી નીચે આપેલ લેખ પરથી મેળવી શકશો તેમજ સત્તાવાર જાહેરાતમાંથી માહિતી મેળવી શકશો.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં બીઆરસી યુઆરસી સીઆરસી જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 20 ,09, 2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 20,09, 2022છે.

આ પણ વાંચો:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ભરતી 2022 5486 જગ્યાઓ માટે  

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સમગ્ર શિક્ષા અંતર્ગત SSA ગુજરાત

પોસ્ટ:  બીઆરસી યુઆરસી સીઆરસી BRC URC CRC Co-ordinator  પોસ્ટ્સ

સંસ્થા

SSA

વિભાગ

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર

સ્થળ

ગુજરાત રાજ્ય

અરજી શરૂ તારીખ

15/09/2022

અરજી છેલ્લી તારીખ

20/09/2022

સત્તાવાર વેબસાઈટ

www.ssagujarat.org

અરજી પ્રકાર

ઓનલાઈન

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 : બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની હાલ ખાલી રહેલ તથા જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં જે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરનો સમયગાળો 5 વર્ષ પૂર્ણ થાય છે તે જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ પ્રતિનિયુક્તિની જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે જે તે તાલુકાના જીલ્લા પંચાયત / નગર પાલિકા / મ્યુ. કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયક / શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે તેમજ જે બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરનો સમયગાળો 5 વર્ષનો પ્રતિનિયુક્તિનો સમયગાળો જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં પૂર્ણ થતો હોય તેઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

 આ પણ વાંચો:પશ્ચિમ રેલ્વે WR દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત 2022

કોણ અરજી કરી શકે

લાયકાત:

  • ધોરણ 10-12 પાસ સાથે પીટીસી/સમકક્ષ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ તરીકેની શૈક્ષણિક લાયકાત ફરજીયાત ગણવી.
  • સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત ગણાશે તેનો ગુણાંકનમાં સમાવેશ કરેલ છે.
  • ઉક્ત બંને લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે.
  • સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક/વિદ્યાસહાયક તરીકેનો બીઆરસી/યુઆરસી કો-ઓર્ડીનેટર માટે 5 વર્ષનો અને સીઆરસી કો-ઓર્ડીનેટર માટે 3 વર્ષનો અનુભવ આવશ્યક છે.
  • ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 25 સપ્ટેમ્બર 2022ને રવિવારના રોજ લેવાશે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

આ પણ વાંચો:બેંક ઓફ બરોડા (BOB) ભરતી 2022  

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

સ્થળ:-Gujarat

બીઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

યુઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

  • જે તે જીલ્લા શિક્ષણ સમિતિ / સંબંધિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ / મ્યુ.કોર્પોરેશન હસ્તકની જે તે તાલુકાની પ્રાથમિક શાળામાં અરજીની તારીખે બીઆરસી, યુઆરસી કો-ઓર્ડીનેટર માટે 5 વર્ષ અને સીઆરસી કો-ઓર્ડીનેટર માટે 3 વર્ષનો અનુભવ ધરાવતા સરકારી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક (ગણિત/વિજ્ઞાન સિવાય) વિદ્યાસહાયક/શિક્ષણ (HTAT પાસ થઈને મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવીને ફરજ બજાવતા હોય તે સિવાય) અરજી કરી શકશે.

સીઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

  • પ્રતિનિયુક્તિ મહત્તમ 3 (ત્રણ) વર્ષ માટે રહેશે. જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશન રહેશે. સારી કામગીરી કરનારને વધુ 2 વર્ષ માટે પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે, એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે.

 

સામાન્ય શરતો
  • જે તે જીલ્લાના જીલ્લા/નગર/મ્યુનિસિપલ કોર્પોરેશનની બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા તે તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક / શિક્ષકે અલગ અલગ અરજી કરવાની રહેશે.
  • બંને જગ્યા માટે અલગ અલગ મેરીટ યાદી બનશે. ઉમેદવાર મેરીટ આધારે જગ્યાની પસંદગીવાળી એક જગ્યા પર નિમણૂક મેળવી શકશે અને તે પસંદગી આખરી ગણાશે અને નિમણૂક થયા બાદ જગ્યા અને સ્થળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહિ.
  • અરજી કરનાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુના સબબ જીલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારોને જીલ્લા કક્ષાએથી ખરાઈ કરી અમાન્ય કરવા. સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તો તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તે શરતે ઉમેદવારી માન્ય રહેશે.
  • બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકે અગાઉના વર્ષોથી પ્રતિનિયુક્તિથી ફરજ બજાવેલ હોય તેવા બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરની પૈકી જેમની પ્રતિનિયુક્તિ રિવ્યુ, કોઈ ગંભીર ગુનાના કારણોસર કે તેમની સામેની રજુઆત કે ફરિયાદ સંદર્ભે તપાસના કારણે જેમની પ્રતિનિયુક્તિ રદ થયેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરેલ હશે તો તે અમાન્ય ગણાશે.
  • બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકે 3 વર્ષ પ્રતિનિયુક્તિથી નિમણુક આપવામાં આવશે. જેમાં પ્રથમ 1 વર્ષ પ્રોબેશન ગણાશે. પ્રોબેશન દરમ્યાન સંબંધિત તાલુકા/ક્લસ્ટરની શાળાઓના ‘Learning Outcomes‘નું પરિણામ તેમજ સ્કુલ મોનીટરીંગ એપ આધારિત ગુણાંકનને ધ્યાને લેવામાં આવશે. 3 વર્ષ બાદ પ્રતિનિયુક્તિ દરમ્યાનની સારી કામગીરીને ધ્યાનમાં લઇ વધુમાં વધુ બે વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે.
  • બીઆરસી/યુઆરસી/સીઆરસી અરજી કરનાર ઉમેદવાર પ્રતિનિયુક્તિથી નિમણૂક મળેથી 1 વર્ષના સમયગાળા દરમ્યાન ફરજીયાત રીતે બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની કામગીરી કરવાની રહેશે એટલે કે 1 વર્ષ પહેલા તેઓ પ્રતિનિયુક્તિ રદ કરવા રાજીનામું આપી શકશે નહિ, તથા રાજીનામું આપવા અંગેની દરખાસ્ત માર્ચ માસમાં જીલ્લા કચેરી ખાતે તથા જીલ્લાકક્ષાએથી તે તમામ દરખાસ્તો એપ્રિલ માસમાં રાજ્યકક્ષાએથી તે તમામ દરખાસ્તો એપ્રિલ માસમાં રાજ્યકક્ષાએ રજુ કરીને મંજુર કરવાની નીતિ અમલમાં છે તે દરેકને બંધનકર્તા રહેશે.
  • ભરતી પ્રકિયા અન્વયે પ્રતિનિયુક્તિથી નિમણૂક બાદ પ્રતિનિયુક્તિ પરના બુઆરસી/યુઆરસી અને સીઆરસી સામે વહીવટી અનિયમિતતા, નૈતિક અધ:પતન, ગુનાઓ, પોલીસ કેસ જેવી ફરિયાદ ઉભી થાય કે તેમની સામે કોઈ રજુઆત/ફરિયાદ થાય તો તેવા કિસ્સામાં તપાસ પ્રક્રિયાના અંતે કસુરવાર ઠરવાથી, પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવશે અને નિયામાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

   આ પણ વાંચો:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ભરતી 2022

 

પસંદગી પ્રક્રિયા કઈ છે?

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 માટે ઉમેદવારોની પસંગી સામાન્ય શરતો/શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત/અનુભવ/ લેખિત પરીક્ષા/લેખિત પરીક્ષા મેરીટયાદી પ્રમાણે થશે (નિયમો મુજબ)

 

 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
સૌપ્રથમ www.ssagujarat.org વેબ સાઈટ પર જાઓ.
Recruitment ઓપ્શન પર ક્લિક કરો.

સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
Registration બટન પર ક્લિક કરો.

ઉમેદવારનું નામ નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ફોટો, સહી વગેરે માહિતી નાખવી.
રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ પર એક એકાઉન્ટ એક્ટીવ મેઈલ આવશે જેમાં જઈને Click Here to Active પર જઈને ક્લિક કરવાની રહેશે એટલે રજીસ્ટ્રેશન થયેલ એકાઉન્ટ એક્ટીવ થશે.
હવે Login બટન પર ક્લિક કરી Apply બટન પર ક્લિક કરી અરજી કરો.
અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લ્યો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂ તારીખ : 15 સપ્ટેમ્બર 2022
અરજી છેલ્લી તારીખ : 20 સપ્ટેમ્બર 2022

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો


Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.