ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા– અમરેલીના
સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો
v ભરતીમેળાનું સ્થળ :- ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ), અમરેલી
v ભરતીમેળાની તારીખ :- ૨૨/૦૯/૨૦૨૨ (ગુરુવાર) સમય :- સવારે ૧૧:૦૦ કલાક
ખાસ નોંધ:
v અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup
v સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રા.લી.વિઠલાપુર એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.
v ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
v રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
v ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
v વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
v ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Registration માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.