Type Here to Get Search Results !

DHS વડોદરા ભરતી Vadodara Recruitment for Staff Nurse and Pharmacist Posts 2022

 વડોદરા  જિલ્લા આરોગ્ય સોસાયટી, ભરતી 2022

 

જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા સ્ટાફનર્સ અને ફાર્માસિસ્ટ ની જગ્યાઓ માટે ભરતી 2022

જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા દ્વારા તાજેતરમાં સ્ટાફનર્સ અને ફાર્માસિસ્ટની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા ટાફનર્સ અને ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરાના તાબા હેઠળનાં તાલુકા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાલી પડેલ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ તેમનાં નામ સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરવાની થાય છે. સદરહું જગ્યાઓ મેરીટ આધારે થતી હોઈ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્પ્યુટર અંગેની જાણકારીનું પ્રમાણપત્ર તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા એક સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સહીત સ્વખર્ચે સવારે ૦૯:૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયાનાં દિવસે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ,

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા

પોસ્ટ: 

૨૪× પ્રા..કેન્દ્ર સ્ટાફનર્સ

સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર

ફાર્માસિસ્ટ

કોણ અરજી કરી શકે

લાયકાત:

૨૪× પ્રા..કેન્દ્ર સ્ટાફનર્સ

  • બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્સ,
  • ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત
  • બેઝીક કોમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઇએ

 આ પણ વાંચો:ONGC ભરતી 2022 871 જગ્યાઓ માટે ભરતી 

સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર

  • બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ,
  •  ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત,
  • બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે

ફાર્માસિસ્ટ

  • માન્ય યુર્નીર્વસીર્ટીમાંથી મેળવેલ લાયકાત(B.PHARMA/ DPHARMA)
  • ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ ગુજરાતી તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી ૦૧/૧૦/૨૦૨૨ માન્ય સંસ્થાઓ દ્વારા CCC/કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર,
  • અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો:પશ્ચિમ રેલ્વે WR દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત 2022 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

  • ઇન્ટરવ્યું સ્થળ : એજ્યુસેટ હોલ, માળે, આરોગ્ય શાખા, સરદાર પટેલ ભવન,જીલ્લા પંચાયત વડોદરા

 

આ પણ વાંચો:સ્ટાફ સિલેકશન કમિશન ગ્રેજ્યુએટ ભરતી 

મહત્વપૂર્ણ તારીખ

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:

  • ૨૪× પ્રા..કેન્દ્ર સ્ટાફનર્સ : તા. 28/09/2022
  • સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તા. 28/09/2022
  • ફાર્માસિસ્ટ : 01/10/2022

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.