Type Here to Get Search Results !

ISRO Teacher BHARTI 2022 for TGT PGT & PRT Posts

 

ઈસરો ISROમાં PRT, TGTની પોસ્ટ પર ભરતી

 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) માં PRT, TGTની પોસ્ટ પર ભરતી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (INDIAN SPACE RESEARCH ORGANISATION, ISRO) દ્વારા તાજેતરમાં પ્રાઈમરી ટીચર (PRT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (INDIAN SPACE RESEARCH ORGANISATION, ISRO) પ્રાઈમરી ટીચર (PRT), પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO),સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (INDIAN SPACE RESEARCH ORGANISATION, ISRO)

કુલ ખાલી જગ્યા: 17 પોસ્ટ્સ

પોસ્ટ: 

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (મેથેમેટીક્સ, Mathematics)- 2 પોસ્ટ

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ફિઝીક્સ, Physics): 1 પોસ્ટ

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (બાયોલોજી, Biology): 1 પોસ્ટ

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (કેમિસ્ટ્રી, Chemistry): 1 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (મેથેમેટીક્સ, Mathematics): 2 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (અંગ્રેજી, English): 1 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (કેમિસ્ટ્રી, Chemistry): 1 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (બાયોલોજી, Biology): 1 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (PET-Male (પુરુષ)): 1 પોસ્ટ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર (PET-Female (મહિલા)): 1 પોસ્ટ

પ્રાઈમરી ટીચર (PRT): 5 પોસ્ટ

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગણિત અથવા સંબંધિત ક્ષેત્રે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બી.એડની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકવાની ક્ષમતા હોવી જોઈએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ (Salary)

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર: રૂ.47,600 થી 1,51,100/-

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર: રૂ.47,600 થી 1,51,100/

પ્રાઈમરી ટીચર: રૂ.35,400 થી 1,12,400/-

વયમર્યાદા (Age Limit)

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર: 18 થી 40 વર્ષ

ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર: 18 થી 35 વર્ષ

પ્રાઈમરી ટીચર: 18 થી 30 વર્ષ

ભરતી પ્રક્રિયા (Selection Process)

લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે અધિકૃત વેબસાઈટ https://sdsc.shar.gov.in/પર જઈને ‘Career’ ઓપ્શનમાં જઈને ‘Apply now given against ‘Post Graduate Teachers, Trained Graduate Teachers and Primary Teachers ’ પર ક્લિક કરો.

ત્યારબાદ ‘Click Here For Registration’ ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ અરજી ફોર્મમાં તમામ વિગત ભરીને અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.

ત્યારબાદ અરજી ફોર્મની ફી ભરીને અરજી સબમિટ કરો.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 28,08, 2022

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.