Type Here to Get Search Results !

HDFC Bank BHARTI 2022 for 12552 Posts

 

HDFC BANK ભરતી 2022 કુલ 12252 વિવિધ જગ્યાઓ 


 

HDFC BANK ભરતી 2022 કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો પસદગી પ્રક્રીયા

HDFC BANK દ્વારા તાજેતરમાં 12552 ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો HDFC BANK 12552 જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

HDFC Bank Recruitment 2022 | HDFC Bank Bharti 2022 | HDFC Bank Jobs | HDFC bank Vacancy 2022 | HDFC બેંક ભરતી 2022

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

બેન્કનુ નામ

HDFC Bank

કુલ જગ્યાઓ

12552

પોસ્ટનું નામ

વિવિધ

જોબ સ્થાન

સંપૂર્ણ ભારતમાં

અરજીની પ્રક્રિયા

ઓનલાઈન

પરીક્ષા પદ્ધતિ

ઓનલાઈન CBT



ઓફિસિયલ વેબસાઈટ

hdfcbank.com

સંસ્થાનું નામ: HDFC BANK

કુલ ખાલી જગ્યા: 12552 પોસ્ટ્સ

પોસ્ટ: 

·         Finance and Accounting

·         General Manager

·         Manager

·         Head of Operation

·         Recovery Officer

·         Relation Manager

·         Expert Officer

·         Network engineering

·         Administration

·         Analytics

·         Assistant Manager

·         Branch manager

·         Business Development Manager

·         Clerk

·         Collection Officer

·         Customer Relationship manager

·         Customer Service executive

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

પોસ્ટ્સ મુજબ ઉમેદવાર B.A B.com, B.sc, CA, M.Com  જેવી સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલી હોવી જોઈએ

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

ઉંમર

  • ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ
  • ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ
  • SC/ST માટે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ લાગુ પડે છે.

SALARY

  • ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 25,000 થી 1,18,000 પ્રતિ માસ છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજીકરણ દ્વારા કરવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • ઉમેદવારોએ HDFC Bank ની સત્તાવાર વેબસાઇટ પર જવું.
  • ત્યારબાદ તમે જે સીટી માટે Apply કરવા માંગતા હોવ તે સીટી સિલેકટ કરો
  • તમારી લાયકાતને અનુરૂપ જગ્યા સામે Apply Button ઉપર ક્લિક કરો.
  • ભરતી માટે અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટીફીકેશન ધ્યાનથી વાંચો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગત જેવી કે, નામ, સારનામુ, જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત ની વિગતોથી  અરજી ફોર્મ ભરો.
  • માંગ્યા મુજબના બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • જો જરૂરી લાગે તો રેઝ્યૂમ પણ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.